મેથી, મરચા અને બટાકા ના ભજીયા (Methi Marcha Bataka Bhajiya Recipe In Gujarati)

મેથી, મરચા અને બટાકા ના ભજીયા (Methi Marcha Bataka Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલામાં મેથી ના ભજીયા બનાવવા માટે તેમાં સમારેલી મેથી, ઝીણું સમારેલું મરચું, લસણની ની નાની કતરણ, હિંગ, મીઠું, ચણાનો લોટ, બેકિંગ સોડા નાખી બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને થોડું થીક બેટર તૈયાર કરવું.
- 2
પછી એક કઢાઈમાં તેલ ગરમ મુકવું તેલ ગરમ થાય એટલે ૨ ચમચી ગરમ તેલ ખીરા નાખી હલાવો પછી તૈયાર કરેલા ખીરા માંથી ભજીયા પાડી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે કરવાથી ભજીયા સરસ પોચા બનશે.
- 3
પછી બીજા વાસણમાં મીઠું, હિંગ, ચણાનો લોટ અને જરૂર મુજબ પાણી નાખીને બટાકા અને મરચા ના ભજીયા નું ખીરું તૈયાર કરવું.
- 4
બટાકા ની છાલ કાઢી મશીન ની મદદથી આ રીતે ચિપ્સ પાડી લેવી. મરચા પણ ધોઈ ને તૈયાર કરી લેવા.
- 5
પછી બટાકા અને મરચા ના ભજીયા પણ તેલ ગરમ થાય એટલે તેમાં તળી લેવા.
- 6
હવે તૈયાર છે આપણા ગરમાગરમ વરસાદ ની મોસમ ના સ્પેશિયલ સ્વાદિષ્ટ ભજીયા તેને કેચઅપ અને લસણની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
-
મેથી ના ફુલવડા ભજીયા (Methi Fulvada Bhajiya Recipe In Gujarati)
#Winter recipeમેથી ના ફુલવણી ભજીયા Jigna Patel -
બટાકા ની ચિપ્સ ના ભજીયા (Potato Chips Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati Jigna Patel -
-
-
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
-
-
-
-
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
તંદૂરી મરચા ભજીયા (Tandoori Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1આ રેસીપી મારી એક મિત્રના ઘરે મેં ખાધી હતી બહુ સરસ હતી એટલે તમારી સાથે શેર કરું છું Krishna Mankad -
-
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)