રાંધવાની સૂચનાઓ
- 1
રીત:-૧)બટેટા બાફી લો(૨)મરચા ને ધોઈ ને કોરા કરો.
- 2
(૩)એક બાઉલ મા બેસન લો.તેમા ઉપર પ્રમાણે નો મસાલો ઉમેરો, થોડુ થોડુ પાણી ઉમેરતા જાવ ને હલાવતા જાવ,જેથી ગોળી ન પડે.ખીરુ મરચા ઉપર ચડે એટલુ ઢીલુ રાખવુ.(૪)એક બાઉલ મા બટેટા છોલી ને છુદો કરો.તેમા ઉપર મુજબ નો મસાલો નાખી ને મીકસ કરો.
- 3
(૫)કડાઈમા તેલ ધીમા તાપે ગરમ કરવા મુકો.(૬)મરચા ના ડીટા કાપવા નહી.ડીટા થી છેક નીચે સુધી ઊભો ચીરો કરો.બધા મરચા આ રીતે તૈયાર કરી લો.(૬)બટેટા નો તૈયાર કરેલો મસાલો ચીરો પાડેલા બધા મરચા મા દબાવી ને ભરી લો.
- 4
(૭) તેલ ગરમ થઈ ગયુ હશે.બેસન ના ખીરા મા મરચા રગદોળી ને તેલ મા મુકો.ધીમા થી મધ્યમ આચ મા સાઈડ ફેરવી ને તળો.આ રીતે બધા મરચા તળી લેવા.(૮)ગરમ ભજીયા ખજુર ની ચટણી સાથે પીરસો.અને ચટપટા ભજીયા નો સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
-
-
-
તંદૂરી મરચા ભજીયા (Tandoori Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1આ રેસીપી મારી એક મિત્રના ઘરે મેં ખાધી હતી બહુ સરસ હતી એટલે તમારી સાથે શેર કરું છું Krishna Mankad -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
-
-
-
-
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#WEEK13અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે. parita ganatra -
-
મિક્સ ભજીયા
#GA4#week1#potatoesભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા Archana Ruparel -
-
-
બાફેલા બટાકા ના ભરેલા મરચાંના ભજીયા
મરચાં ના ભજીયા ધણી બધી રીતે બનાવાય છે પણ્ મેં બટાકા વડા મસાલો કરીને ભરેલા મરચાંના ભજીયા બનાવીયા છે સાથે બટાકા વડાં બનાવી નાખ્યા છે વરસાદમાં સીઝન મા મરચાં ના ભજીયા ખાવાની મજા આવે છે પારૂલ મોઢા -
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
-
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11746385
ટિપ્પણીઓ