તંદૂરી મરચા ભજીયા (Tandoori Marcha Bhajiya Recipe In Gujarati)

Krishna Mankad @Krishna_003
તંદૂરી મરચા ભજીયા (Tandoori Marcha Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં અજમો, હળદર મીઠું અને પાણી નાખીને જાડું ખીરું બનાવવુ. બાફેલા બટાટામાં બધી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરવી.
- 2
ત્યાર બાદ એક વાટકીમાં કોલસો અને ઘી ની મદદથી સ્મોકિંગ ઈફેક્ટ આપવી(આ પ્રોસેસના ફોટા નથી પાડી શકાયા) ૧-૨ મિનિટ એમ જ ઢાંકીને રાખવુ પછી કોલસો કાઢી નાખવો અને પછી કાપા કરેલા મરચા માં ભરવું. ખીરામાં બોળી ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લેવા અને મનગમતી રીતે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia#cookpadgujrati#Besan ભજીયા બધાને ભાવતી વસ્તુ છે, આજે મેં વધારે મસાલા મિક્સ કરીને ચટપટા ભજીયા બનાવ્યા છે, થોડી અલગ રીતે પણ ખુબ જ સરસ બન્યા છે અને ક્રિસ્પી પણ એટલે તમારી સાથે આ રેસિપી શેર કરું છું😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1#WK1 Rajvi Bhalodi -
-
બટાકા ભરેલાં મરચાં નાં ભજીયા (Potato Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WinterKitchenChallenge#ભરેલાંમરચાનાંભજીયાબટાકા ભરેલાં મરચા નાં ભજીયા Manisha Sampat -
દાબેલી મરચાં ના ભજીયા (Dabeli Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસામાં ભજીયા ખાવાનું દરેકને મન થાય છે અલગ અલગ જાતના ભજીયા બધાયના ઘરમાં બનતા જ હોય છે. સ્ટફડ મરચાના ભજીયા પણ બધા બનાવતા હોય છે પરંતુ આજે સ્ટફિંગ મેં થોડું અલગ કર્યું છે. દાબેલી બધાએ ખાધી હશે પરંતુ દાબેલી નો મસાલો ભરેલા મરચા કદાચ કોઈએ નહીં ખાધા હોય. તો મેં આજે દાબેલીનો મસાલો સ્ટફિંગમાં ભરી અને મરચા બનાવ્યા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#CookpadgujaratiWinter રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EB#week1#MA ભીંડી દો પ્યાઝા ની રેસીપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે. આ સબ્જી મારી મમ્મી ખૂબ જ સરસ બનાવે છે તો આજે મને થયું કે લાવને તેમની પાસેથી આ રેસીપી શીખુ અને તમારી સાથે શેર કરું. આ સબ્જીમાં ભીંડી ની સાથે ડુંગળી, લસણ અને ટમેટાંનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેને લીધે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે. Asmita Rupani -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
-
-
-
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પણ મળી રહે છે અહીંયા મેં મરચાને ભરીને ના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
#SQમેં અહીંયા મેગી ના ભરેલા મરચા બાનવ્યા છે..મેં મૃનલબેન ઠક્કર ની વાનગી બનાવી છે બહુ જ સરસ બની અમારા ઘરે બધા ને બહુ જ ભાવિ...આમ આપણે મરચાં ના પકોડા બનવતા હોય છે ભરીને પણ જો આ રીતે મેગી થી સ્ટફિંગ કરેલું હશે તો બાળકો ને પણ બહુ જ ભાવશે... Ankita Solanki -
-
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challenge#WK1 Varsha Karia I M Crazy About Cooking -
તંદૂરી બટાકા અને મરચા (Tandoori Potato And Chilli Recipe In Gujarati)
તંદૂરી બટાકા અને મરચાં એ તેલના તળેલા ભજીયા કરતા હેલ્ધી છે.મેં આજે પહેલી વાર આ રીતે બટાકા અને મરચાંને તંદૂર ની જેમ બનાવ્યા છે. પણ ખુબ જ સરસ બને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવ્યા.ઓવનમાં બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843570
ટિપ્પણીઓ (3)