ક્રિસ્પી કોર્ન કબાબ (Crispy Corn Kebab Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 લોકો માટે
  1. 1.25 કપબાફેલી મકાઈ
  2. 2 નંગબાફેલા બટેકા નો માવો
  3. 1 નાની ચમચીઆદુ
  4. 2 મોટી ચમચીજીણી સમારેલી ડુંગળી
  5. 2 મોટી ચમચીજીણુ સમારેલુ કેપ્સિકમ
  6. 2 મોટી ચમચીજીણુ સમારેલુ ગાજર
  7. 1/4 કપબાફેલા મકાઈ ના દાણા
  8. 2 નંગજીણું સમારેલું લીલું મરચું
  9. 2 નંગતાજી બ્રેડ નો ભુકો બ્રેડ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 નાની ચમચીચાટ મસાલો
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1/2 ચમચીમરી પાવ્ડર
  14. 2 મોટી ચમચીચણા નો લોટ
  15. 1 ચમચીચોખા નો લોટ
  16. 1 ચમચીકોથમીર
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ૧.૨ ma કપ મકાઈ ને મિક્સર જાર મા લઇ ને અર્ધ કચરી પીસી લો. (પાણી ઉમેરવુ નહીં) તેને 1 બાઉલ મા લઇ ને બાકી ની બધી જ સમગ્રી એમા ઉમરી ને હળવા હાથે બરાબર મિક્સ કરી લો.

  2. 2

    તેલ વાળા હાથ કરી ને મિશ્રણ માથી કબાબ બનાવી લો. તેલ ગરમ થાય એટલે માધ્યમ ફ્લેમ પર ક્રિસ્પી થાય એવા ફ્રાય કરી લો.અને એના ઉપર ચાટ મસાલો છાટો.

  3. 3

    કબાબ ને સર્વિંગ ડીશ મા લઇ ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર

Similar Recipes