ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ઉકાળી તેમાં સાકર, હળદર, ગંઠોડા, સૂંઠ નાખી ઉકાળવું. ગરમ જ સર્વ કરવું... બાળકો માટે ખુબજ ઉપયોગી છે...
Similar Recipes
-
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
#Immunity#cookpadgujrati#cookpadindiaઆપણે ત્યાં વર્ષો થી હળદર વાળું દૂધ પીવાનું ચાલતું આવે છે.શરદી હોય કે બહુ જ ઠંડુ વાતાવરણ હોય તો ગરમ ગરમ હળદર વાળું દૂધ શરીર ને અનુકૂળ રહે છે અને હૂફ આપે છે.ગોલ્ડન મિલ્ક માં મે હળદર ની સાથે સૂંઠ નો પણ ઉપયોગ કર્યો છે જે આપણ ને શરદી, ખાસી,કળતર જેવા રોગો સામે લડવાની તાકાત વધારે છે.હળદર અને સૂંઠ કફ છુટ્ટો પડવાનું કામ કરે છે . Bansi Chotaliya Chavda -
-
ગોલ્ડન મિલ્ક (Golden Milk recipe in Gujarati)
#GA4#week8#cookpadindia#cookpadgujaratiકી વર્ડ: Milkમૂળ હળદર વાળુ દૂધ જે હવે ગોલ્ડન મિલ્ક તરીકે પણ ઓળખાય છે જે ઇમ્યુનીટી વધારવા ખૂબ જ લાભદાયી છે.Sonal Gaurav Suthar
-
હોટ ગોલ્ડન મિલ્ક /આઈસડ ગોલ્ડન મિલ્ક લાટટે (Hot Golden Milk/Iced Golden Milk Latte Recipe In Gujarati
આ ઈન્ડીયન હેલ્ધી પીણું , ઈમ્યુનીટી બુસ્ટર છે.શરદી, કફ, કમર નો દુખાવો અને ધણી બધી માંદગી નું મારણ છે.આ ગરમ અને ઠંડું બંને રીતે પીવાય છે. નાના છોકરાઓ ને ખાસ આપવામાં આવે છે. રાત્રે પીવા થી ઉંઘ સારી આવે છે.#RC1 Bina Samir Telivala -
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
#GA4 #Week8આ એક ઇમ્યુનિટી વધારનારૂ દૂધ છેઅત્યારે જે મહામારી ચાલી રહી છે ત્યારે રોજ રાત્રે સૂતી વખતે આ દૂધ પીએ તો ઘણી બધી રાહત આપણને શરદી ઉધરસ મળે છે Rita Gajjar -
ગોલ્ડન મિલ્ક(Golden milk recipe in gujarati)
#MW1શિયાળા માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવા માટે દૂધ માં હળદર ઉમેરીને પીવામાં આવે છે.. મેં લીલી હળદર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ગોલ્ડન મિલ્ક બનાવ્યું છે.. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે અને શરીર માં ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. Kshama Himesh Upadhyay -
-
-
ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન યલો મિલ્ક (Immunity Booster Golden Yellow Milk Recipe In Gujarati)
#Immunity#cookpad# cookpadIndiaકોરોના નાં આજ ના સમય માં આપડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ રેસિપી આપ ને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. આ ગોલ્ડન મિલ્ક આપડા ગળા માં રહેલો કફ દૂર કરવામાં અને ગળા માં રહેલું ઇન્ફેક્શન દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. Urvee Sodha -
-
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
આ દૂધ એકદમ પૌષ્ટિક અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં આ દૂધ પીવાથી કોઈ પણ પ્રકાર ની બીમારી થતી નથી.#GA4#Week8 shailja buddhadev -
-
ગોલ્ડન મિલ્ક
આપણા હળદર વાળા દૂધ ને આજકાલ લોકો ગોલ્ડન મિલ્ક કહે છે. ફોરેન માં આપણું હળદર વાળું દૂધ Turmeric latte તરીકે ફેમસ બનતું જાય છે.અત્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે એવા સમયે આપણા શરીર માટે હળદર વાળું દૂધ ઈમ્યુનીટી બુસ્ટર વધારવાનું કામ કરે છે.દૂધ પીવું ફાયદાકારક હોય છે. દૂધમાં વિટામિન એ, કે અને બી12, થાઇમિન અને નિકોટિનિક એસિડ, મિનરલ જેવા કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ રહેલા છે. જે હાડકા માટે ખૂબ ફાયદાકારક હોય છે અને તેનાથી તાકાત મળે છે. આ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને મજબૂત કરે છે. પરંતુ જો તેમા હળદર મિક્સ કરવામાં આવે તો તે વધારે ગુણકારી થઇ જાય છે. આજ કારણથી લોકો શિયાળામાં હળદર વાળું દૂધ પીવે છે. હળદર અને દૂધ બન્ને ગુણકારી છે પરંતુ તેને એક સાથે મિક્સ કરીને પીવાથી તેનો ફાયદો બમણો થઇ જાય છે. હળદર વાળું દૂધ પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.– એવું માનવામાં આવે છે કે રોજ હળદર વાળું દૂધ પીવાથી પૂરતા પ્રમાણમાં કેલ્શ્યિમ મળે છે. આ કેલ્શ્યિમથી હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે. હળદર વાળું દૂધ ઓસ્ટિયોપોરેસિસિના દર્દીઓને ખૂબ રાહત આપે છે.– સાંધાના દુખાવા માટે હળદર વાળુ દૂધ બેસ્ટ ઓપ્શન છે. હળદર વાળું દૂધ પીવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે અને માંસપેશીઓમાં થતા દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.– આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શોધન ક્રિયામાં કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન્સ દૂર કરે છે અને લિવરને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પેટથી જોડાયેલી સમસ્યાઓમાં રાહત જોઇએ તો હળદર વાળુ દૂધ બેસ્ટ છે.– હળદર વાળુ ગરમ દૂધ પીવાથી બલ્ડ સરક્યુલેશન વધી જાય છે. જેનાથી દુખાવામાં ઝડપથી આરામ મળે છે. Pragna Mistry -
હેલ્થી ટરમરીક લાતે / ગોલ્ડન મિલ્ક (Healthy /Turmeric Late /Golden milk Recipe in Gujarati)
#XS#MBR9#Week9આ દૂધ શિયાળામાં પીવાની બહુજ મઝા આવે છે. હળદર એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે જે આ દૂધ ને બહુજ આરોગ્ય વર્ધક બનાવે છે.ક્રીસમસ ની રજાઓ માં કોઈવાર ગરમ દૂધ પીવાનું મન થાય તો કોઈ વાર ઠંડુ ડેઝર્ટ ખાવા ની બહુ જ મઝા આવે છે. અહિંયા એક એવું ગરમ પીણું છે જે નાના મોટા બધા ને માટે ફાલદામંદ છે.ગોલ્ડન મિલ્ક ને ભારત ભરમાં હલ્ધીવાલા દૂધ / હળદરવાળું દૂધ તરીકે પ્રસિધ્ધી મળી છે પણ દુનિયા ભરમાં આ દૂધ ટરમરીક લાતે / ગોલ્ડન મિલ્ક તરીકે પ્રખ્યાત થયું છે. Bina Samir Telivala -
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
આ મિલ્ક પીવાથી સારી ઉંઘ આવે, વજન પણ ઓછું થાય છે Pinal Patel -
ચોકલેટ મિલ્ક શેક(chocalte milk shake in Gujarati)
Chocolate milk shake recipe in Gujarati#WCD#golden apron 3 Ena Joshi -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
-
-
-
-
ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન મિલ્ક (Immunity booster golden milk recipe In Gujarati)
#GA4 #Week8 Nilam Pethani Ghodasara -
ગોલ્ડન લાટે 🍹(Golden latte recipe in Gujarati)
#MyPost46હમણાં બે દિવસ પેહલા ઇન્ટરનેશનલ કોફી ડે હતો ત્યારે મે આ રેસિપી એક લાઈવ શો માં જોઈ અને પછી બનાવેલી... ખૂબ સરસ ..આમ તો અત્યારે આપડે બધા હળદર વાળું દૂધ પીતાં જ હોઈ છીએ..આ એનુ જ અલગ વર્ઝન છે. Hetal Chirag Buch -
-
દૂધ - કેળા (banana with milk recipe in Gujarati)
#milk#banana#breakfast#ilayachi#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
કલિંગર ક્રીમી મિલ્ક શેક (Kalingar Creamy Milk Shake Recipe In Gujarati)
#FD#watermelon#Milk shake. Jyoti Shah -
-
-
ગોલ્ડન ડ્રીંક (Golden Drink Recipe In Gujarati)
#Immunity મેં આજે મોર્નીંગ માં લીંબુ, સૂંઠ પાઉડર, હળદર, સિંધાલૂણ, મધ, તજ પાઉડર, ફોદીના ના પાન, તુલસી ના પાન અને ગરમ પાણી ના સંયોજન થી આ ઈમ્યુનીટી ડ્રીંક બનાવ્યું ખૂબ સરસ બન્યુ, મજા આવી ગઈ, આ કોરોના ના સમય માં રોજ પીવું જોઈએ .🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15227826
ટિપ્પણીઓ (4)