ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન મિલ્ક (Immunity booster golden milk recipe In Gujarati)

Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776

ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન મિલ્ક (Immunity booster golden milk recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. ૧ નાની ચમચીખાંડ
  3. ૧ મોટો ટૂકડોતજ
  4. ૧ ટુકડોઆદુ
  5. ૧ ચમચીમરી પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને તપેલીમાં લઈ ગરમ કરવા મૂકો.થોડું ગરમ થાય એટલે તેમાં ખાંડ અને હળદર ઉમેરી દો.

  2. 2

    ત્યારબાદ દૂધ ઉકળે એટલે તેમાં તજ,ખમણેલું આદુ અને મરી પાઉડર ઉમેરી દો.

  3. 3

    ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી ૧ મિનિટ માટે ગરમ થવા દો.

  4. 4

    હવે દૂધને કપમાં ગાળી લઈ ઉપરથી થોડો મરી પાઉડર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776
પર

ટિપ્પણીઓ

Similar Recipes