ઓનિયન પકોડા (Onion Pakoda Recipe in Gujarati)

Hetal Jethva
Hetal Jethva @Hetal388
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 5મીડિયમ સાઇઝની ડુંગળી
  2. 1 કટોરીબેસનનો લોટ
  3. 1 ચમચીઅજમો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 5લીલાં મરચાં
  6. 1આદુનો ટુકડો
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ચપટીસોડા
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ડુંગળીના ઉપરથી છે કા ઉતારીને પાતળી પાતળી સુધારી લેવી. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા. મરચા અને આદુની પેસ્ટ નાખવી. અજમો નાખવો. બેસનનો લોટ નાખી હાથેથી હલાવો તો. જરૂર મુજબ પાણી નાખો. કઢાઈમાં તેલ ગરમ મૂકી ધીમા તાપે તળવા.ઓનિયન પકોડા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Jethva
Hetal Jethva @Hetal388
પર

Similar Recipes