વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#RC1

મારી કૂકપેડ મા પહેલી રેસીપી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
1લોકો
  1. 200 ગ્રામપાસ્તા
  2. 1તપેલી ગરમ પાણી
  3. 1કેપ્સીકમ
  4. 1 વાટકીકોન
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 2 ચમચીઓરેગાનો
  7. મીઠું જરૂર મુજબ
  8. 200 ગ્રામટોમેટો સોસ
  9. 1ડૂગળી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ગરમ પાણી લો તેની અંદર મીઠું નાખી પાસ્તા બાફીલો પંદર મિનિટ સુધી

  2. 2

    બફાય જાય પછી એક જાર મા કાઢી નાખો

  3. 3

    પછી એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર કેપ્સીકમ કોન ડૂગળી નાખી કૂક કરો પાંચ મિનિટ સુધી

  4. 4

    કૂક થાય એટલે તેની અંદર ટોમેટો સોસ નાખો

  5. 5

    પછી તેની અંદર મરી પાઉડર, ઓરેગાનો, મીઠું, બાફેલા પાસ્તા નાખી હલાવો પાંચ મિનિટ સુધી કૂક કરો તૈયાર છે વેજીટેબલ પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

ટિપ્પણીઓ (4)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
@cook_30956271 મેં પણ તમારી રેસિપી જોઈ ને થોડા ફેરફાર કરી ને જૈન પાસ્તા બનાવ્યાં છે આભાર તમારી રેસિપી શેર કરવા માટે

Similar Recipes