ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani

ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ
#RC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. ૫૦૦ ગ્રામ ઢોકળા નો લોટ
  2. 1/2 લીટર છાશ
  3. ચણા ની દાળ
  4. મીઠું
  5. હળદર
  6. પાણી
  7. સાજી ના ફૂલ, ઓઈલ,
  8. મરચું
  9. આદુ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢોકળા નો લોટ છાસ માં પલાળી દેવાનું એમાં થોડી ચણા નીદાળ નાખવાની 6 કલાક પલાળી રાખો

  2. 2

    6 કલાક પછી મિશ્રણ માં આદુ, મિર્ચી ની પેસ્ટ નાખવાની, સોલ્ટ, હળદર સાજીના ફલો નાખી હલાવી

  3. 3

    મિશ્રણ ને ઢોકળીયા ની થાળી તેલ લગાવી મુકવી

  4. 4

    ઢાંકણ બંધ કરી ૨૦ મિનિટ થવા દેવાનું

  5. 5

    20 મિનિટ પછી તૈયાર છે ખાટા ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani
પર

Similar Recipes