રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદાને લાંબા લાંબા સમારી લો
- 2
હવે એક લોયામાં કાંદા લઇ તેમાં 1/2 ચમચી વાટેલું મરચું ચપટીક હળદર અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો હવે તેમાં સમાય તેટલો ચણાનો લોટ ઉમેરી હાથેથી મિક્સ કરતા જવુ જરૂર જણાય તો બેથી ત્રણ ચમચી પાણી એડ કરવું તો કાંદાના ભજિયાં માટેનું ખીરું તૈયાર છે
- 3
હવે એક લોયામાં તેલ મૂકી તેને ગરમ થવા દો હવે તેલ આવી જાય એટલે ભજીયા નું ખીરું લઇ તેને તેલમાં છુટ્ટા હાથે ભજીયાપાડતા જવા
- 4
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને મધ્યમ તાપે તળવા
- 5
તો તૈયાર છે ક્રિસ્પી ઓનીઅન પકોડા જેને ચટણી અને સોસ સાથે સર્વ કરવા
Similar Recipes
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
#EB#WEEK9પકોડા નામ સાભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી માહોલ હોય અને સાજનો સમય હોય તો તઘ મજા પડી જાય. Ankita Tank Parmar -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251964
ટિપ્પણીઓ (2)