અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3લોકો માટે
  1. 1 વાટકો અડદ દાળ
  2. 1 ચમચીમરચું પાઉડર
  3. 1 ચમચીહળદર
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. વઘાર માટે
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઈ
  8. 3 - 4 લીમડો
  9. 1સૂકું લાલ મરચું
  10. 1ટામેટું

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    આપડે 10મિનિટ પેલા દાળ ને પલાડવી. પછી કુકર માં જરુર મુજબ તેલ મુકો.

  2. 2

    ગરમ થાઈ એટલે તેમાં રાઈ, લીમડો, મરચું, ટામેટું નાખી દાળ વઘારવી.2સિટી વગાડવી.

  3. 3

    ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes