પનીર (Paneer Recipe In Gujarati)

Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani

પનીર (Paneer Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2o મિનિટ
2 લોકો
  1. 1 લીટર દૂધ
  2. 1લીંબુ
  3. પાણી

રાંધવાની સૂચનાઓ

2o મિનિટ
  1. 1

    દૂધ ને ગરમ કરવા મૂકો, તેમાં લીંબુ નો રસ પાણી સાથે મિક્સ કરીને નાખો

  2. 2

    દૂધ માંથી પનીર છૂટું પડે ત્યાં સુધી હલાવો

  3. 3

    પછી તેને ગયાની મા નાખો,થોડું પાણી નાખો

  4. 4

    કપડાં મા નાખી હાથથી દબાવી લટકાવી દેવું

  5. 5

    ડબ્બા મા મૂકી ફ્રીઝ મા મૂકી દેવું

  6. 6

    ૧કલાક બાદ તૈયાર છે પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani
પર

Similar Recipes