રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)

Arpana Gandhi @cook_27403738
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં રવો લઈ તેમાં દહીં ઉમેરો અને મિક્સ કરી તેને પાણી ઉમેરીને થોડી લો ખીરા જેવું તૈયાર કરો ડુંગળી કેપ્સીકમ ટામેટા ઝીણા ઝીણા ચૂપ કરી દો અને ગ્રીન ચીલી પણ ઝીણો સમારેલો અને બધું ખીરામાં મિક્સ કરી દો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને એક લોઢી મૂકે ગરમ થાય એટલે બહુ પતલા નહીં મીડીયમ ઉત્તપમ ઉતારો અને તેને ચડવા દો ઍકસાઈડ થઈ જાય પછી તેને ફેરવી દો અને બીજી બાજુ કડક થવા દો
- 2
અને ગરમ ગરમ તેને સર્વ કરો તૈયાર છે ટેસ્ટી રવા ઉત્તપમ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
મિક્સ વેજ. રવા ઉત્તપમ ( mix veg. Rava uttapam recipe in gujarati
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ 3 Parul Patel -
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
-
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
Wd Special Rava uttapamઆજે વુમેન્સ ડે માટે ખાસ આપણા ગ્રુપની તમામ બહેનો માટે હું લૈ ને આવી છું રવા ઉત્તપમ. Shilpa Bhatt -
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
-
-
-
-
-
-
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
રવા પૌંઆ અને વેજી ના ઉત્તપમ (Rava Poha Veggie Uttapam Recipe In Gujarati)
આજે કઈક નવું બનાવવાનો વિચાર આવ્યો .Kind of experiment કરવાનો..તો રવો પૌંઆ અને વેજીસ નાખીને ઉત્તપમ બનાવ્યા..અને સાચે બહુ જ ટેસ્ટી થયા.. Sangita Vyas -
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
-
-
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant rava uttapam recipe in Gujarati)
#SD#Cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણે ઉત્તપમ ચોખા અને અડદની દાળમાંથી બનતા બેટર માંથી બનાવતા હોઈએ છીએ. પરંતુ મેં આજે માત્ર ૨વાનો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે. આ ઉત્તપમમાં મે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ક્યારેય પણ instantly બની જાય છે. ઉત્તપમ ખાવાનું મન થાય અને ચોખાનું બેટર તૈયાર ના હોય તો આ રવાના ઉત્તપમ બનાવવા ખૂબ જ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259966
ટિપ્પણીઓ