દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week10
થેપલા ગુજરાતી ના ફેવરીટ... ગુજરાતી ફૂડ ની વાત હોઈ એટલે થેપલા હોઈ જ ...ગરમ કે ઠંડા બને ખાય શકાય...વડી દૂધ કે દહીં વડે લોટ બાંધો અને સરસ ઠંડા કરી ને ભરી લો તો 1 વીક સુધી પણ સારા રહે છે ..ફરવા માં સાથે લઈ જવા માં ખૂબ જ ઉપયોગી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામખમણેલી દૂધી
  2. 2 કપઘઉંનો લોટ
  3. તેલ જરૂર મુજબ
  4. મીઠું સ્વાદનુસર
  5. 2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ માં ખમરેલી દૂધી લો...હવે તેમાં લોટ નાખી સરસ મિક્સ કરી લો... હવે 3 ચમચી મોણ, મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી બધું લોટ માં ભેળવી લો...

  2. 2

    હવે જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરી કણક ને 15 મિનિટ રેસ્ટ આપો... હવે એક લુવો લઇ પાટલા પર વણી લોઢી માં તેલ ની મદદ થી શેકી લો..

  3. 3

    થેપલા ને ગરમ કે ઠંડા બંને સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes