સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લિંક માં આપેલી રીત મુજબ ખીરું તૈયાર કરી લો.
- 2
હવે ખીરું માં મીઠું,સોડા અને તેલ ઉમેરી ખીરું તૈયાર કરી લો.
- 3
ખીરું ને ગ્રીસ કરેલી થાળીમા પાથરો.ઢોકળીયામા બાફવા મુકો.
- 4
ખીરું નું ઉપરનું લેયર ડ્રાય થાય એટલે થાળી ઢોકળીયાં માંથી કાઢીને ઉપર ગ્રીન ચટણી પાથરી લો.હવે ફરી ઉપર થી ખીરું પાથરી દો.
- 5
તલ,લાલ મરચું અને કોથમીરથી ગાર્નિશ કરી ફરીથી થાળીને ઢોકળીયાં માં બાફવા મુકો.10 મિનિટ બાદ ઢોકળા ચેક કરી ગેસ બંધ કરી થાળી બહાર કાઢી લો.5 મિનિટ બાદ કાપા પાડી ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરો.
- 6
- 7
- 8
Similar Recipes
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#White recipe મિત્રો આજે હુ તમારી સાથે જે ઢોકળા શેર કરૂ છુ તે તદ્દન સરતા થી અને લેયર ની ઝંઝટ વગર બને તેવા છે તો ચાલો જોઈએ.... Hemali Rindani -
-
-
-
-
-
-
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati# food lover Amita Soni -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ના દરેક ધરે બનતી ફેમસ અને મનગમતી વાનગી છે.તેમાં બનાવો અલગ રીતે લસણ વાળા સેન્ડવિચ ઢોકળા.#સ્નેકસ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
-
ખટમીઠા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
મારા ને મારા મિસ્ટર ની ફેવરિટ ડીશ છે એક વીક માં અમારે ઢોકળા નો પ્રોગ્રામ થઈ ગયો હોય Pina Mandaliya -
રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
#GA4#Week20રાગી કે નાચલી(finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય.ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે.હું કાયમથી ઘરમાં રાગીનો ઉપયોગ કરતી આવી છું. તમે હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, ખીચડી...વગેરે જેવી વાનગીઓમાં ચોખાનો ભાગ અડધો કે એનાથી ઓછો કરી તેટલા ભાગની રાગી ઉમેરી લો. બન્યા પછી સ્વાદમાં કોઇ જ ફરક નહીં પડે. બધું તેટલું જ સ્વાદિષ્ટ બનશે. ઉપરથી રાગીના ફોતરાના ફાઇબર્સ થી બધી જ વાનગી વધારે સોફ્ટ બનશે અને પચવામાં પણ બહુ જ આસાન.એ જ રીતે ઘઉંનો લોટ દળાવતી વખતે ઘઉં સાથે સોયાબીન, જુવાર અને રાગી ઉમેરી લો. રોટલી, ભાખરી વધારે સોફ્ટ થશે અને સ્વાદમાં વધારે કાંઇ ફરક નહીં પડે.આજે મેં અહીં આખા રાગીના દાણાને ચોખા, અડદની દાળ સાથે પલાળી ઘરે જ ખીરું બનાવી તેના સેન્ડવીચ ઢોકળા અને રાગી ઇડલી બનાવી છે...સાથે એક લેયર માટે રેગ્યુલર સફેદ ખીરું બનાવ્યું છે.ઢોકળા ને ઇડલી બહુ જ સોફ્ટ ને મસ્ત બન્યા છે. ફેમીલીમાં બધાને ખૂબ જ ભાવ્યું. રેસીપી અહીં મૂકી રહી છું. Palak Sheth -
સોજીના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#મોમદરેક પ્રકારના ઢોકળાં મારાં ઘરના નાના મોટાં દરેકની પ્રિય વાનગી છે.એમાંથી આજે મે સોજીના ઢોકળાં બનાવ્યાં છે.સોજી નાનાં મોટાં બધાં માટે ખુબ હેલ્થી છે.સોજી નાં ઢોકળાં ખુબ ઓછાં સમય માં જલ્દીથી બની જાય છે.બાળકો માટે ટિફિન બોક્ષ,સવારે નાસ્તામાં, સાંજના નાસ્તા માં કે કોઈ વાર અતિથિ આવ્યાં હોય તો જલ્દી થી નાસ્તામાં બનાવી ને સર્વ કરવામાં સહેલાઈ રહે છે. Komal Khatwani -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15266846
ટિપ્પણીઓ (20)