રાંધવાની સૂચનાઓ
- 1
4:1 ના પ્રમાણે ઊગડા ચોખા અને અડદ દાળ લો.અલગ અલગ વાસણ મા પાણી લઈ સાફ કરો.
- 2
ચોખા મા ડુબે એટલુ પાણી ઊમેરો.5 _6 કલાક પલાળી રાખો.દાળ મા મેથી દાણા ઉમેરી.5_6 કલાક પલાળી દો.
- 3
5_6 કલાક બાદ પૌંવા પલાળી દો.પલાળી ગયેલા ચોખા દાળ મા પૌંવા /સાબુદાણા/મમરા પણ ચાલે.મિક્ષર કરી દરદરુ પીસી લો.મીઠુ પાણી જરૂરિયાત મુજબ ઊમેરો.ઢોસા ખીરૂ તૈયાર કરો.
- 4
તવા પર તેલ નુ brush લગાવો.પાણી વાળુ કપડુ થી સાફ કરી ખીરૂ પાથરો.
- 5
બટર અથવા તેલ લગાવી ફૂલ ગેસ પર ઢોસા કરો. બ્રાઉન કલર આવે એટલે ઢોસા ઊતારો
- 6
સર્વ કરો.
- 7
Similar Recipes
-
-
-
ઢોસા (dosa recipe in gujarati)
ડોસા તો બધાને ગમે. આ રેસિપી થી એકદમ રેસ્ટોરન્ટ જેવા ડોસા બનસે. સીંગદાણા ની ચટણી મારા ઘરે નાનપણ થી બને છે. શ્રીફળ મળે ના મળે પણ સીંગદાણા તો બધા ના ઘરે હોયજ. Ruchi Shukul -
-
-
ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી (Uttapam Peanut Chutney Recipe In Gujarati)
#RC2 સફેદ કલર ની રેસીપી. સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી Sushma ________ prajapati -
-
રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે. Komal Dattani -
પેપર ઢોસા (Paper Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસિપી. ઢોસો એ સાઉથ મા વધારે ખવાતી રેસિપી છે . જો એકદમ ક્રિસ્પી બને તો પાપડ ની જેમ ગરમ ગરમ બોવ જ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
ઢોસા નું ખીરું (Dosa Khiru Recipe In Gujarati)
#સુપરશેફ૪ ઢોસા એ ચોખાની પેનકેક છે, જે દક્ષિણ ભારતમાંથી આવે છે, જે આથો સાથે બનાવવામાં આવે છે. તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે. તેના મુખ્ય ઘટકો ચોખા અને અડદ ની દાળ છે, Jagatri Patel -
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
-
કીનોવા ઢોસા (Quinoa Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....તમે દર વખતે એક જ ઢોસા ખાઈ ને કંટાળી ગયા છો? તમારે કઈ નવું ટ્રાય કરવું અને જો તમે ડાયેટ કરતા હોવ તો એક વાર આ ઢોસા જરૂર ટ્રાય કરો. Komal Dattani -
-
-
-
-
-
ઢોસા બોલસ
#સાઉથહેલો ફ્રેંડ્સ ... સાઉથ ઇન્ડિયન રેસિપી માં ઢોસા એ સૌથી ફામૉસ ફૂડ છે... તો જ ઢોસા ને આજે મેં થોડો ટ્વિસ્ટ આપી ને... ઢોસા બોલ બનાવ્યા છે... જેને તમેં સંભાર કે ચટણી સાથે સર્વ કરી શકો છો... Juhi Maurya -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15267729
ટિપ્પણીઓ (10)