રાંધવાની સૂચનાઓ
- 1
બહુ પહેલા તો આપણે એક વાસણમાં ઘી ગરમ કરવા માટે રાખી તેમાં કાજુ આપણે ગુલાબી રંગના સિક્રેટ ત્યારબાદ તે કાલે આપણે બહાર કાઢી લઇ અને તેમાં જ આપણે તેલ ઉમેરો અને તેને ગરમ કરવા માટે રાખી તેલ ગરમ થયા બાદ તેમાં જીરું હિંગ, લીમડાના પાન નાખીને વઘાર કરી લઈશ.
- 2
પછી તેમાં આપણે ડુંગળી ઉમેરો અને તેને ગુલાબી રંગને થવા દો. ગુલાબી રંગની ડુંગળી થાય એટલે તેમાં આપણે બધા જ મસાલા કરી લઈશું અને તેને એક મિનિટ માટે પકવવા દેશો. ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરો અને તેને ચડવા દો તેમાંથી ઘી અને તેલ છૂટું પડવા લાગશે.
- 3
ઘી અને તેલ છૂટું પડે ત્યારે તેમાં શેકેલા કાજુ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો પછી તેમાં ખાંડ ઉમેરી તેને હલાવો અને એક મિનિટ માટે ચઢવા દો તો તૈયાર છે આપણો કાજુ ગાંઠિયા નું શાક ઉપર લીલા ધાણા છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ ગાંઠિયા નુ શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9કાજુ ગાંઠિયા નુ શાકમે શાક માટી ની કડાઈ માં બનાવ્યુ છે તેમાં શાક સ્વાદિષ્ટ બને છે. Rinku Bhut -
-
કાઠીયાવાડી કાજુ ગાંઠીયા (Kaju Gathiya Shak recipe in Gujarati)
# viraj naik Devangi Jain(JAIN Recipes) -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કાઠિયાવાડી ખાવાનું ખાવાના શોખીનો ને આ શાક ખૂબ જ ભાવશે.#EB Vibha Mahendra Champaneri -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak recipe in Gujarati)
#MA આજના મધર્સ ડે નિમિત્તે મમ્મી તને ખૂબ ખૂબ પ્રણામ તને કેટલા વંદન કરો એટલા ઓછા છે હું તો ઈશ્વર પાસે આટલું જ માંગુ કે દરેક જન્મે તું જ મારી માતા બને અને ભગવાન તને લાંબુ અને આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રદાન ઘરે બાકી તો સંઘર્ષ નું બીજું નામ એટલે મારી મા દરેક પગલે સંઘર્ષ ને જોઈને સદા હસતા રહેવું અને ગમે તેવા કપરા સમય હસતા મોઢે વિતાવો એ તારો ગુણ બાકી બધાએ ક્ષેત્રતે પછી ઘર સંભાળવું વડીલોની સેવા કરી કે જરૂર પડી તો આર્થિક ક્ષેત્રે પણ પતિ સાથે કદમ મિલાવીને ચાલવું કે પછી રસોઈમાં નવી નવી વાનગીઓ બનાવવી સિલાઈ કામ માં અવનવા પ્રયોગો કરવા આ આ બધા તારા શોખ રહ્યા છે બસ મમ્મી મધર્સ ડે નિમિત્તે તારી બધી વાનગીઓ જેનો સ્વાદ આજે પણ યાદ કરતા મોમાં પાણી આવે છે પરંતુ મેં પણ કાજુ ગાંઠિયા નું શાક બનાવતી વખતે તને ખૂબ જ યાદ કરી અને એ હું કુક પેડ પર શેર કરું છુંBhoomi Harshal Joshi
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ચોળાનું શાક(Chora Shak Recipe In Gujarati)
#AM3ઉનાળો શરૂ થતા જ લીલા શાકભાજી મર્યાદિત મળે છે. તેથી અમારે ત્યાં કઠોળના શાક અઠવાડિયામાં બે વખત બને છે. કઠોળમાં પ્રોટીન વધારે હોય છે તો રોજીંદા ભોજનમાં દાળ અને કઠોળ નો ઉપયોગ કરવું હિતાવહ છે. આજે આપની સાથે સૂકા ચોળાના શાક ની રેસીપી શેર કરી રહી છું. આશા છે તમને પસંદ આવશે. Jigna Vaghela -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#week9#Thim 9અમને આ શાક બહુ ભાવે તો મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
પાપડી ગાંઠિયા કાજુ નું શાક (Papdi Gathiya Kaju Shak Recipe In Gujarati)
#EB#કાજુ ગાંઠિયા નું શાક Daxita Shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ