કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મકાઇ ને બોઈલ કરી લો
તેમા ચપટી હળદર મીઠું નાખી લો - 2
હવે બોઈલ થઈ જાય એટલે સટે્ઈન કરી લો પછી તેની પર ઠંડુ પાણી નાખી દઈએ
- 3
હવે એક બાઉલમાં મકાઈ રાખી
તેમા ટામેટા, ચાટ મસાલા, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, મેગી મસાલા, સેઝવાન સોસ, ટોમેટો કેચઅપ, લીંબુનો રસ, કોથમીર સમારેલી
ગે્ટેડ કરેલ ચીઝ સરસ રીતે મિક્સ કરો કોથમીર સમારેલી - 4
સરસ રીતે મિક્સ કરી લઈએ પછી તેમાં તીખી સેવ ચીઝ ગ્રેટેડ કરી ને સર્વ કરો
- 5
તો આવો આપણુ સુરત ની વખણાતી ડુમસ ની ફેમસ મકાઈ ભેળ તૈયાર છે
- 6
Similar Recipes
-
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8હેલ્ધી નાસ્તા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ એટલે બધાની ફેવરિટ તેમજ વિટામિન મિનરલ અને ફાઈબરથી ભરપૂર ફુલ વેજીસ સાથેની ઓઇલ લેસ કોર્ન ભેળ.., જે મેં આજે બનાવી.... એકદમ મસ્ત બની!!! Ranjan Kacha -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
કોનૅ ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB#WEEK8#RS2#Cornbhel#yellowકોનૅ ભેળ એ સુરત ના ડુમસ બીચની ખાસ ફેમસ વાનગી છે. અને વરસતા વરસાદમાં આવી ચટપટી ભેળ મલી જાય તો એની મઝા જ કઈ અલગ હોય. Vandana Darji -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
ચીઝી કોર્ન ભેળ (Cheesy corn BHEL recipe in Gujarati) (Jain)
#FF1#nofried#jain#EB#corn#bhel#Week8#cornbhel#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ માં નાના મોટા દરેકને લગભગ જુદા જુદા પ્રકારની ચાટ તો ભાવતી હોય છે. એમાં પણ ભેળ એ જાતજાતની વસ્તુઓ ભેગી કરીને તૈયાર કરવામાં આવતી ડીશ છે જે સ્વાદમાં એકદમ ચટપટી હોવા થી બધાને પસંદ હોય છે. ભેળ ઘણા બધા પ્રકારની અલગ અલગ બને છે અને દરેક શહેરની ભેળ તેની ખાસિયત હોય છે. અહીં મેં સુરત શહેર માં ડુમસ ની પ્રખ્યાત એવી ચીઝ ભેળ તૈયાર કરેલ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા હું ત્યાં ગઈ હતી ત્યારે મેં ત્યાં આ ભેળ ટેસ્ટ કરી હતી. મેં અહીં થોડા ફેરફાર કરીને નવા ફ્લેવર્સ ઉમેરીને ભેળ તૈયાર કરેલ છે Shweta Shah -
કોર્ન ભેળ. (Corn Bhel Recipe in Gujarati)
#Eb#Cookpadindia#Cookpadgujrati કાર્બોહાઈડ્રટસ અને ફાઈબરથી ભરપુર મકાઈ એક એવી સામગ્રી છે જેમાંથી આપણે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ. જેમકે મકાઈ નો ચેવડો, ચાટ, ઢોકળા વગરે.. વગેરે.. આજે મેં પણ અહીં ગુજરાતમાં આવેલ સુરત શહેરની ડમુસ દરિયા કિનારે મળતી ફેમસ મકાઈની ભેળ બનાવી છે. જે બનાવવામાં વધુ સમય નથી લાગતો. નાના-મોટા ને ભાવે એવી ચટાકેદાર સ્વીટ કૉર્ન ભેળ ચોમાસા માં ખાવાની મજા આવે, એવી આ ભેળ છે. Vaishali Thaker -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 ભેળ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય.ચટપટી અને સ્વાદિષ્ટ બધાને ભાવે.અહીંયા મે મકાઈ ની ભેળ બનાવી છે.મકાઈ પોષક તત્વો ભરપુર હોય છે.એટલે સ્વાદ સાથે ખુબ જ હેલ્ધી પણ છે. Varsha Dave -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની ભેળ બને છે.આજે અહી કોર્ન ભેળ બનાવવા ના છીએ મકાઈ આમેય હેલ્થી ગણાય છે .બનાવવા માં સરળ અને સ્વાદ અનુસાર પણ ખૂબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8ઝરમર વરસાદ માં ભુટ્ટા ખાવાં ની તો મઝા છે પણ એમાં ભેળ નો ચટપટો સ્વાદ ઉમેરાય તો અનહદ આનંદ થાય Pinal Patel -
ટેંગી સ્વિટ કોનૅ ભેળ (Tangy Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ નું નામ પડે ત્યાં જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, એમાં વરસાદની સીઝન માં ગરમાગરમ બાફેલી સ્વીટ કોર્ન ની ભેળ મળી જાય એટલે એકદમ મજા પડી જાય છે, આ ભેળ એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Rachana Sagala -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week-8#cornbhelઆ કોર્ન ભેળ નાના બાળકો ને નાસ્તા માં યમ્મી લાગે છે.અને ફાસ્ટ બની જાય છે... Dhara Jani -
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)
#MFFસુરત ની સ્પેશ્યાલીટી,મકાઈ ની કોલેજીયન ભેળ,જે કોલેજ ની બહાર લારીઓ માં મળતી હોય છે .આ ભેળ યગસ્ટરસ માં બહુજ પોપ્યુલર છે.@Hemaxi79 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270356
ટિપ્પણીઓ (14)