રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ
  1. 1/2દૂધી નું છીણ
  2. 2 ચમચા સમારેલી કોથમીર
  3. 2 ચમચા સમારેલા ફુદીના ના પાન
  4. 1 વાટકીઘઉં નો લોટ
  5. 2 ચમચા જુવાર નો લોટ
  6. 1 ચમચો લીલાં મરચાં ની પેસ્ટ
  7. 1 ચમચો આદુ લસણની પેસ્ટ
  8. 2 ચમચા તેલ મોણ માટે
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીખાંડ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. સેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરીને લોટ બાંધી લોયા કરી લેવા

  2. 2

    ડબલ પ્લાસ્ટિક લઇ ઠેપ્લા વણી તવી પર ઘી કે તેલ મૂકી સેકી લેવા

  3. 3

    ગરમા ગરમ સ્વાદિષ્ટ દૂધી થેપલા અથાણાં સાથે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes