અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
4 સર્વિંગ્સ
  1. 1 કપઅડદની દાળ
  2. 1 કપપાણી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 2 ચમચીઘી
  5. 2ડુંગળી
  6. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. 1 ટીસ્પૂનલીલા મરચાની પેસ્ટ
  8. 2-3કરી પાંદડા
  9. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1/2 ટી.સ્પૂનહળદર પાઉડર
  11. 1/2 ટીસ્પૂનધાણા જીરુ પાઉડર
  12. 1/2 ટીસ્પૂનગરમ મસાલા
  13. 2 ચમચીલીંબુનો રસ
  14. 1/2 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    પહેલા દાળને 15 થી 30 મિનિટ માટે પલાળી રાખો અને ત્યારબાદ 5 સીટી સુધી રાંધવા

  2. 2

    પછી ડુંગળીને નાના કાપી લો

  3. 3

    ત્યારબાદ 2 ચમચી ઘી ગરમ કરી તેમાં કરી પાન, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને ડુંગળી નાંખો અને 4 થી 5 મિનિટ સાંતળો.

  4. 4

    ત્યારબાદ તેમાં રાંધેલી દાળ અને બધા મસાલા અને મીઠું નાંખો અને 4 થી 5 મિનિટ સુધી ઉકાળો

  5. 5

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ, કોઠ્મરી અને ગરમ મસાલો નાંખીને 2 મિનિટ પકાવો

  6. 6

    અડદ દાળ સેવા આપવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes