દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Jalpa Tajapara @jmt2659
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને ખમણી તેમાં મીઠું તેમજ બાકી બધા મસાલા વાટેલું લસણ આદુ મરચાની પેસ્ટ વગેરે ઉમેરી દો અને તેને પાંચ દસ મિનિટ રહેવા દો જેથી કરીને દુધી માંથી પાણી છુટું પડશે
- 2
હવે આ ખમણેલી મસાલાવાળી દૂધીમાં લોટ ઉમેરતા જાય ધીરે ધીરે ભેળવી જરૂર પૂરતો લોટ ઉમેરી લોટ બાંધી લેવો તેની ઉપર તેલ લગાવી લોટ કેળવી લોટ ના લુવા વાળી લેવા એક વાત ખાસ ધ્યાન રાખી આ લોટને રાખી મુકવાનો નથી તેમાંથી તરત જ થેપલા બનાવી નાખવાના છે નહીતો દુધી માંથી વધારે પાણી છૂટશે અને લોટ એકદમ ઢીલો થઈ જશે
- 3
હવે બનાવેલુ આમાંથી કેટલા પાણી લોઢી પર થોડા તેલ સાથે સરસ છે કિલો આપણા થેપલા કરવા માટે રેડી છે તેને તમે તમારી મનપસંદ વસ્તુ સાથે સર્વ કરી શકો છો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela -
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279803
ટિપ્પણીઓ