ટોમેટો બિટરૂટ સુપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

#RC3
Red recipe

ટોમેટો બિટરૂટ સુપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

#RC3
Red recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વ્યક્તિ
  1. 200 ગ્રામટામેટા
  2. 100 ગ્રામબીટ
  3. કટકી આદુ
  4. 1 નાની ચમચીમરી પાઉડર
  5. 1/2 નાની ચમચીજીરું પાઉડર
  6. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    ટામેટા ને ઉકળતા પાણી માં કાપા કરી બાફી લેવા બીટ ને ખમણી તેને પણ પાણી માં બાફી લેવું

  2. 2

    હવે ટામેટા છાલ ઉતારી ટામેટાં બીટ આદુ ને ક્રશ કરી લેવા હવે તેમાં મસાલો નાખી ઉકાળવું પછી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર

Similar Recipes