બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#RC3
Post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ દહીં
  2. ૪ ચમચી છીણેલું બીટ (કાચું)
  3. ૨ ચમચી છીણેલી કાકડી
  4. ૧/૨ ચમચી મીઠું
  5. ૧/૪ ચમચી સંચળ મીઠું
  6. ૧ ચમચી જીરૂ પાઉડર
  7. ૧ લીલું મરચું
  8. ૧ ચમચી તેલ
  9. ૪-૫ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં દહીં લેવું.પાણી વગર એકરસ કરી લેવું.તેમા છીણેલું બીટ ઉમેરો.છીણેલી કાકડી નું પાણી કાઢી ઉમેરો.

  2. 2

    મીઠું,સંચળ,જીરૂ પાઉડર અને ફુદીના ના પાન ઝીણાં સમારેલા ઉમેરો.બધા ઘટકો દહીં સાથે બરાબર મિક્સ કરવા.

  3. 3

    તેલ ગરમ થાય ત્યારે લીલું મરચું ઝીણાં સમારી સાતળી ને રાયતા માં ઉમેરો.બીટરૂટ રાઇતું તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Plz you can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes