બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

dipti v. kariya @cook_30050283
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં તેલ મૂકી વઘાર કરી લેવો પછી તેની અંદર બટેકુ નાખી મરચું મીઠું તેમાં થોડું પાણી ઉમેરી અને પાણી બળે ત્યાંસુધી થવા દેવું પછી તેની અંદર પલાળેલા પૌંઆ નાખી પછી હલાવી લેવું બે મિનિટ સુધી ચડવા દેવું પછી ગેસ બંધ કરી ડિશમાં સેવ કરું સેવ અને ટામેટું નાખી ધાણા ભાજી નાખી સર્વ કરવું.
Similar Recipes
-
-
-
બટાકા પૌવા (Bataka Poha recipe In Gujarati)
#goldenapron3 week18 અહીં મેં મરચાનો ઉપયોગ કરીને બટાકા પૌંઆ બનાવ્યા છે khushi -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week_1 બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે.. Tejal Rathod Vaja -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295298
ટિપ્પણીઓ