આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)

#RC3
મેં આજે આલુ બુખારા નો જ્યુસ બનાવ્યો છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આલુ બુખારાને અંગ્રેજીમાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે તાજી અથવા સૂકા ખાવામાં આવે છે. આલુ બુખારાના ઘણા આરોગ્ય લાભો છે.પ્લમ્સમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કે, એ અને ઘણા બધા ફાઇબર હોય છે. આની સાથે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે.
આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)
#RC3
મેં આજે આલુ બુખારા નો જ્યુસ બનાવ્યો છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આલુ બુખારાને અંગ્રેજીમાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે તાજી અથવા સૂકા ખાવામાં આવે છે. આલુ બુખારાના ઘણા આરોગ્ય લાભો છે.પ્લમ્સમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કે, એ અને ઘણા બધા ફાઇબર હોય છે. આની સાથે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આલૂબુખારાને પાણીથી ધોઈને, ઠળિયા કાઢીને સમારી લો.
- 2
એક મિકસરના જારમાં સમારેલા આલૂબુખારા, ખાંડ, પુદીના ના પાન અને 1 કપ પાણી ઉમેરી બારીક વાટી લો, પછી બીજા 2 કપ પાણી નાખી ફરીથી વાટી લો.
- 3
હવે મિશ્રણને ગરણીથી ગાળી લો.
- 4
તૈયાર છે આલૂબુખારા જ્યુસ, સર્વિગ ગ્લાસમા સર્વ કરો.
- 5
આલૂબુખારા જ્યુસ પુદીનાના પાન થી ગાર્નીશિંગ કરો.
Similar Recipes
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
પ્લમ જ્યૂસ (Plum Juice Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati પ્લમ (આલુ) એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. પાકેલા આલુ સ્વાદમાં મીઠા હોય છે. પ્લમ્સ કાળા, લાલ, નારંગી અથવા લીલા રંગના હોઈ શકે છે. આલુ તાજા ખાઈ શકાય છે. તેનો ઉપયોગ જામ, રસ, વાઇન, કેક અથવા સલાડ બનાવવામાં પણ થઈ શકે છે. સૂકા આલુને પ્રુન્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે. પ્લમ અને પ્રુન્સ બંને તેમની રેચક અસર માટે જાણીતા છે. તેમનો રસ પાચનતંત્રની કામગીરીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Daxa Parmar -
જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)
#AsahiKaseiIndiaજાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. Harsha Israni -
પાઇનેપલ જ્યુસ (Pineapple Juice Recipe In Gujarati)
ગરમીની ઋતુમાં આઈસક્રીમ અને જ્યુસ પીવા ખુબ ગમે છે. આ સીઝનમાં પાઇનેપલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. પાઇનેપલ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે શરીરને ઠંડક આપે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ખાંડ કે પાણી વગર બનાવવા માં આવે તો શરદીમા રાહત થાય છે. Jigna Vaghela -
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
-
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
-
જાંબુ વીથ પ્લમ જ્યુસ
#વિક મિલ2#સ્વીટ રેસીપી#માઇઇબુક રેસીપી#પોસ્ટ 24#જાંબુ વીથ પ્લમ જ્યુસ Kalyani Komal -
-
ટ્રી ટમાટો એન્ડ પેશન જ્યુસ (Tree Tamato Pession Juice Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપી#SJR :ટ્રી ટમાટો એન્ડ પેશન જ્યુસ સવારના બ્રેકફાસ્ટમાં ફ્રેશ જ્યુસનું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં ટ્રી ટમાટો અને પેશન જ્યુસ બનાવ્યું Sonal Modha -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
આમળાં લીલી હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#JWC3#January_Challenge#Cookpadgujarati આમળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તો આમળા એક એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના ગુણ ધરાવે છે. વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે. આમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Daxa Parmar -
વોટરમેલન સ્મુધિ (Watermelon Smoothie Recipe In Gujarati)
ઉનાળો આવે એટલે બધા ને ઠંડા પીણાં જેવા કે લસ્સી, જુયસ, સ્મુધિ પીવા નું મન થાય જ છે. અને અત્યારે વોટર મેલન ( તરબૂચ) બહુ જ સરસ મળે છે. તેમાં થી મેં આજે સ્મુધિ બનાવી છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે... Arpita Shah -
કચ્ચા આમ માજા મસ્તી (Kachcha Aam Maza Masti Recipe In Gujarati)
#KRકાળઝાળ ગરમી માં કાળજા ને ઠંડક આપતું અને લૂ થી બચવા માટે તમે પણ એક વાર જરૂર બનાવો આ ખૂબ જ ચટપટું જ્યુસ. soneji banshri -
ઇમ્યુનીટી જ્યુસ (immunity juice recipe in gujarati)
#immunity#cookpadguj#cookpadind ઇમ્યુનીટી જ્યુસ પીવાથી કબજિયાત, એસીડિટી, મટે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. દાડમના દાણા થી પેટ સાફ રહે, મોસંબી ના જ્યુસ થી શરીર માં એનૅજી રહે છે. બીજા અનેક વિટામિન મળે છે.તેથી ફળો નું કોમ્બિનેશન કરી વ્યક્તિ ને આપવા થી ઈમયુની સિસ્ટમ સુધારે છે. ખાસ ફળો માં ખાંડ લેવલ ઓછું છે તે વાપરી શકાય ડાયાબિટીસ પેશન્ટ ને પણ આપી શકાય છે. Rashmi Adhvaryu -
-
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
પોમોગરનેટ મજિતો(Pomegranate Mojito Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ2આ એક રિફ્રેશિંગ ડ્રિન્ક છે તે દાડમ ના જ્યુસ અને sprite ને મિક્સ કરી બનાવવામાં આવી છે આ એકઃ healthy drink છે તેમાં ફુદીનો અને સંચળ ઉમેરવામાં આવે આવે છે તેથી તે હેલ્ધી અને ટેસ્ટી બને છે Arti Desai -
વૉટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે દરેકને કંઈક ઠંડુ પીવા નું મન થાય છે અને આ તરબૂચ ના જ્યુસમાં વધારે પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે તેથી આપણને ગરમીને લીધે જે પરસેવો થાય છે એ પરસેવો માટે આપણા શરીરમાંથી પાણી બહાર નીકળી જાય છે તો તેનું બેલેન્સ કરવા માટે તરબૂચ નો જ્યુસ ઘણું ફાયદાકારક બને છે Jayshree Doshi -
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC : પેશન જ્યુસગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ. Sonal Modha -
શક્કરટેટીના બીજનું જ્યુસ (Muskmelon Seeds Juice Recipe In Gujarati)
સામાન્ય રીતે સાકરટેટી નું બધા શરબત કે જ્યુસ બનાવતા હોય છે પરંતુ તેના બીજને ફ્રેન્કી દેતા હોય છે પરંતુ તેનો પણ જો ઉપયોગ શરબત કે જ્યુસ તરીકે કરવામાં આવે તો તે ખૂબ જ ટેસ્ટી બને છે. આજે મેં શક્કરટેટીના બીજ માંથી જયુસ બનાવ્યું છે ખરેખર ખુબ જ સરસ બન્યું છે તો તમે પણ બીજની ફેકતા પહેલા એકવાર જરૂરથી ટ્રાય કરજો.🥤🥤 Shilpa Kikani 1 -
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week5બીટ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.મોટાભાગના લોકો સલાડ તરીકે બીટ ખાંડ ખાય છે. ડોક્ટરોનું પણ કહેવું છે કે બીટનો રસ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.બીટનો રસ પીવાથી લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે અને સ્કીન પણ ગ્લો કરે છે. Dimple prajapati -
પેરુ નો જ્યુસ(peru nu juice recipe in Gujarati)
સ્વાદમાં ખાટો મીઠો લાગે છે અને કંઈક નવું અને કંઈક ડિફરન્ટ બનાવી શકાય અમારા ફેમિલી નું પ્રિય છે આ ફ્રુટ ચોમાસામાં જ આવતું હોવાથી ચોમાસામાં બનાવી શકાય છે#પેર નો જ્યુસ#મોનસુન સ્પેશિયલ#સુપર સેફ 3#વીક3 Kalyani Komal -
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
More Recipes
ટિપ્પણીઓ (7)