ફ્રેશ પીચ જ્યુસ (Fresh Peach Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીચને ધોઇ લેવા અને તેની છાલ ઉતારીને પીસ કરી લેવા.
- 2
હવે મિક્સર ના જારમાં પીચ ના પીસ, ખાંડ,મીઠું અને બરફના ક્યુબ ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં જરૂર પ્રમાણે પાણી અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગ્લાસ માં સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)
#RC3મેં આજે આલુ બુખારા નો જ્યુસ બનાવ્યો છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આલુ બુખારાને અંગ્રેજીમાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે તાજી અથવા સૂકા ખાવામાં આવે છે. આલુ બુખારાના ઘણા આરોગ્ય લાભો છે.પ્લમ્સમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કે, એ અને ઘણા બધા ફાઇબર હોય છે. આની સાથે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. Harsha Israni -
-
-
-
-
-
ફ્રેશ સ્ટ્રોબેરી જ્યુસ (Fresh Strawberry Juice Recipe In Gujarati)
#SJC#Cooksnap challenge Rita Gajjar -
કમરખ નું શરબત (Starfruit Juice Recipe In Gujarati)
#SM@dollopsbydipa inspired me for this Hemaxi Patel -
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
ફ્રેશ પીચ ક્રમ્બલ
#MFF#RB16 તમામ પ્રકારના ફળો હૃદય-સ્વસ્થ આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ પીચમાં કેટલાક ચોક્કસ ફાયદા છે. એ પાચનમાં સુધારો કરે છે. પીચ હાઈ ફાઈબર ફ્રુટ છે. એરોગ પ્રતિકારક શક્તિ વધારે છે આંખો સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સ્કિન માટે પણ ઉપયોગી છે. તો એવા મોન્સુન સ્પેશિયલ ફ્રુટ માંથી સ્વાદિષ્ટ ડિઝર્ટ બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ફ્રેશ લેમન (Fresh Lemon Recipe In Gujarati)
ફ્રેશ લેમન ધોરાજી નું ફેમસ ડ્રીન્ક છે સાકાર ગરમી માં ઠંડક આપે છે લીંબુ ઈમયુનીટી વધારે છે Jigna Patel -
-
ફ્રેશ નારીયલ જ્યુસ (Fresh Nariyal Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
પીચ ફ્લેવર ટી
Weight loss કરવા માટે હર્બલ ચાય is the best option છે.હર્બલ ટી પીવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . આજકાલ સુપર માર્કેટમાં ઘણી બધી ફ્લેવરની ટીબેગ મળતી હોય છે . તો આજે મેં પીચ ફ્લેવર ની ચાય બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
-
લેમન જ્યુસ(Lemon juice Recipe In Gujarati)
લીંબુ શરબત પહેલી વખત મારી princess એ બનાવ્યું છે. અને જાતે જ ડેકોરેટ કર્યુ છે. I am very happy. So I just share with my cookpad family. Shital -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15234718
ટિપ્પણીઓ (19)