ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-50 minit
4-5 સર્વિંગ્સ
  1. 1 કિલોગાજર
  2. 1 કપદૂધ
  3. 250 ગ્રામખાંડ
  4. 1/2 કપમલાઈ
  5. 3-4 ટી.સ્પૂનઘી
  6. 1/4ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

40-50 minit
  1. 1

    સો પ્રથમ ગાજર ને છીણી ને પાણી નીતારી લો

  2. 2

    કુકર માં ઘી મૂકી ગાજર ને છીણને કુકર માં એડ કરો બરાબર બને મિક્સ કરી લો હવે તેમાં ખાંડ, દુઘ,મલાઈ નાખી મિક્સ કરી કુકર મા ૪-૫ સિટી વગાડી લેવી

  3. 3

    સિટી થઈ જાય એટલે કુકર ખોલિ મિડીયમ ફ્રેમ પર કૂક થવા દેવું પાણી નો ભાગ બળી જાય એટલે ઇલાયચી નો પાઉડર મિક્સ કરી દો સવિંગ બાઉલ માં લઇ કાજુ બદામ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes