રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 2 કપમેંદો
  2. 1/2 ટી સ્પૂન બેકિંગ પાઉડર
  3. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  4. 75 ગ્રામબટર
  5. 1/4 ટી સ્પૂનવેનીલા એસેન્સ
  6. 1 કપદળેલી ખાંડ(જરૂર મુજબ)
  7. 1/2 કપદૂધ
  8. 2ડ્રોપસ રેડ ફૂડ કલર
  9. 100 ગ્રામવહીપક્રિમ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલ માં દળેલી ખાંડ,અને બટર ને ફેટી લો હવે તેમાં મેંદો, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,એડ કરી,વેનીલા એસેન્સ નાખી,ધીમે ધીમે દૂધ નાખી બેટર ને બરાબર એકજ સાઈડ હલાવી લઈ,રેડ ફૂડ કલર નાખી ફરી બરાબર હલાવી લઈ,કેક ટીન માં નાખી 20 થી 25 મિનિટ માટે 180° પર બેક કરી હાર્ટ શેપમાં કટ કરી લો.

  2. 2

    હવે વચ્ચે થી કટ કરી વહીપ્ ક્રીમ લગાવી ઉપર બીજી હાર્ટ કેક મૂકી જેલી કલર ફેલાવી કટ કરેલ કેક ના વેસ્ટ માંથી ક્રમબલ કરેલ કેક ભભરાવી વહીપક્રીમ થી અને સિલ્વર બોલ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો તો રેડી છે રેડ વેલ્વેટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes