કાશ્મીરી ટામેટાં પનીર (Kashmiri Tomato Paneer Recipe In Gujarati)

#RC3
કાશ્મીરમાં ટામેટાં પનીર કાશ્મીરમાં પડિંત રેસીપી છે.જે સ્વાદ માં ખટાશ હોય છે, ખટ્ટા પનીર તરીકે પણ ઓળખાય છે.પંડિત ની રેસીપી છે એટલે લસણ કે ડુંગળી હોતી નથી પણ સુંઠ અને વરિયાળી પાઉડર થી ખુબ જ સ્વાદિષ્ટ બંને છે.
કાશ્મીરી ટામેટાં પનીર (Kashmiri Tomato Paneer Recipe In Gujarati)
#RC3
કાશ્મીરમાં ટામેટાં પનીર કાશ્મીરમાં પડિંત રેસીપી છે.જે સ્વાદ માં ખટાશ હોય છે, ખટ્ટા પનીર તરીકે પણ ઓળખાય છે.પંડિત ની રેસીપી છે એટલે લસણ કે ડુંગળી હોતી નથી પણ સુંઠ અને વરિયાળી પાઉડર થી ખુબ જ સ્વાદિષ્ટ બંને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને મનપસંદ આકાર મા કટ કરી લો(મોટા ચોરસ ટુકડા હોય છે.)કડાઇ માં ઘી ગરમ કરી પનીર બદામી થાય ત્યા સુધી સાંતળી લો,પછી હળદર વાળા સહેજ ગરમ પાણી માં નાંખી ૧૦-૧૫ મિનિટ રહેવા દો,ત્યા સુધી માં ગ્રેવી તૈયાર થઇ જાય.
- 2
જે ઘી માં પનીર તળિયું હતું એનાં જ જીરું નાખો, જીરુ ફુટવા લાવે એટલે ટામેટા નાંખી નરમ થાય ત્યાં સુધી સાંતળી લો,ચમચા થી દબાવી પેસ્ટ જેવું કરી દો, બધા મસાલા નાંખી સરસ સાંતળી લો,
- 3
ઘી છુટુ પડે એટલે પનીર પાણી સાથે જ નાંખી ૫ મિનિટ ઉકળવો દો, મે રોટલી જોડે પીરસવા બનાવ્યું છે એટલે ઘટ્ટ ગ્રેવી બનાવી છે, કાશ્મીર મા ભાત જોડે જ પીરસ્યા છે તો ગ્રેવી પાતળી હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી પનીર બિરયાની (Kashmiri Paneer Biryani Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadIndiaબિરયાની આમ તો મુઘલાઈ ડીશ છે. મુઘલસામ્રાજ્યમાં થી શરૂઆત થઈ હતી જે હજી સુધી ચાલી જ રહી છે.આમ તો ઇન્ડિયા માં હૈદરાબાદ ની બિરયાની બહુ જ વખણાય છે.મે અહી કાશ્મીરી પનીર બિરયાની બનાવી છે જેમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે.તેને ઘી,કેસર,દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર ગ્રેવી સાથે,કાજુ બદામ તળેલ ડુંગળી,ફુદીનો ઉમેરી ધીમા ગેસ પર અરોમેતિક સુગંધી ભાત બનાવવા એટલે બિરયાની તૈયાર.સાંજે ડિનર માટે બિરયાની એ બહુ જ સારો ઓપ્શન છે. Bansi Chotaliya Chavda -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
-
પનીર ટિક્કાં (paneer tikka recipe in Gujarati)
#trend#paneer#post3 આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.જે બધા ને ફેવરિટ હોઇ છે. sneha desai -
પનીર પરવળ (Paneer Parval Recipe In Gujarati)
#EB#week2ભરેલા પરવળ મા આવી રીતે પનીર નાખી ને બનાવશો તૉ જ નથી ખાતા એ પણ મજા થી ખાસે. Hetal amit Sheth -
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
કાશ્મીરી પુલાવ વિથ દાલ કબીલા(Kashmiri pulav daal kbila recipe in gujarati)
#નોર્થકાશ્મીરી પુલાવ આસાનીથી બની જાય છે અને સ્વાદ માં ખૂબજ સરસ લાગે છે.સુકા મેવા થી બનતો આ પુલાવ સાહી પુલાવ તરીકે પણ ઓળખાય છે.સાથે ત્યાં ના લોકો દાલ કબીલા બનાવે છે.જે મગની દાળ અને અળદ ની દાળ થી બનેછે.કેસર વાળો આ પુલાવ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)
#હાંડી પનીર#નોર્થપંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું Ketki Dave -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
કાશ્મીરી દમઆલુ Kashmiri dum aalo recipe in gujarati )
કાશ્મીર ..,,,, ખરેખર તો 'કસમીર'અપભ્રંશ થઈ કાશ્મીર કે કશ્મીર થઈ ગયું ...'ક' એટલે જળ અને 'સમીર' એટલે હવા....જયાંના હવા પાણી શુધ્ધ છે તેઓ અર્થ થાય...એવું પણ કહેવાય છે કે કાશ્મીર નામ સપ્તઋષિના તારા માંના કશ્યપ ઋષિ પરથી પણ પડયું છે.કહેવાય છે કે કાશ્મીર સંસ્કૃત ભાષાનું કેન્દ્ર પણ હતું.જેટલું સુંદર કાશ્મીર છે તેવી જ સ્વાદીષ્ટ વાનગીઓ.અમુક ખાસ પ્રકારની ગ્રેવી , મસાલા વાળી આ વાનગી હોય છે..દમઆલુ ... પંજાબી દમઆલુ થી તદ્ન અલગ સ્વાદ.મોળા દહીમાં બનતી આ વાનગી નાે સ્વાદ માણવા જેવો ખરો..ન ગ્રેવીમાં ડુંગળી કે ન ટામેટા.સાથે કાશ્મીરી પરાઠા અને સલાડ... ઉપરથી થેાડો કોલસાનો ધુમાડો .. એની સુગંધ સ્વાદમાં વધારો કરી દે છે.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week-17# શાહી પનીરઅહીંયા મેં શાહી પનીર બનાવ્યું છે જેમાં શાહી ગ્રેવી એટલે ખુબજ એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણી ગ્રેવી શાહી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એને તમે પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો અને બાળકોને આ ડિશ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6કાશ્મીરી પંડીતોની ખુબ જ પ્રખ્યાત અને પરંપરાગત વાનગી. આ રેસીપી માં ડુંગળી-લસણનો બીલકુલ ઉપયોગ નથી કરવાનો. તેથી તેને સાત્તવીક ભોજન મા પણ ઉમેરી શકાય. પ્રાચીન શૈલીથી બનતી આ વાનગીમાં કશ્મીરી વેર મસાલો, સૂંઠ અને વરીયાળી પાઉડર વાપરવામાં આવે છે. તેના ભૌગોલિક સ્થાનને લીધે, પહેલાના દિવસોમાં તાજા આદુનું પરિવહન કરવું મુશ્કેલ હતું, તેથી તેઓ સૂકા આદુને એક અભિન્ન ભાગ તરીકે સમાવેશ કરે છે, સાથે વેર મસાલો ગરમાવો આપે છે જ્યારે વરીયાળી તેની ગરમ તાસીરને કાપે છે.તો ચાલો તેની સ્વાદિષ્ટ વાનગી દ્વારા કાશ્મિરનો આનંદ લઈએ. Krutika Jadeja -
પનીર રાજમા મસાલા (Paneer Rajma Masala Recipe In Gujarati)
#Famઘર માં બઘા ને રાજમા પસંદ હોય છે, અહીં પનીર રાજમા નું કોમ્બીનેશન એ પણ પંજાબી ગે્વી માં ખુબ ટેસ્ટી લાગે છે.જે રાઇસ જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
ટામેટાં બટાકા નો રગડો (Tomato Bataka Ragda Recipe In Gujarati)
#MVF વટાણા નો રગડો બધા બનાવતા હોય છે,પણ મે બટાકા,ટામેટાં નો રગડો બનાવ્યો છે.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
છોલે પનીર પુલાવ
#પનીરપ્રોટીન થી ભરપૂર એવા બે ઘટકો થી બનેલો આ પુલાવ સ્વાદિષ્ટ, સ્વાસ્થયપૂર્ણ અને ઝડપ થી બને છે. વળી તેમાં ડુંગળી લસણ પણ નથી. Deepa Rupani -
પનીર બટર મસાલા.. 🔥(Paneer Butter Masala Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ સૌથી લોકપ્રિય પનીર રેસીપી જે દરેકની મનપસંદ છે.. Foram Vyas -
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
પનીર મસાલા. (Paneer Masala Recipe in Gujarati.)
#નોથૅ# પોસ્ટ ૧પનીર મસાલા ની ગ્રેવી કૂકર માં બનાવી છે.શાકભાજી ઝીણાં સમારવા કે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી.ખૂબ સરળ રીતે અને ઝડપી બની જાય છે.સ્વાદિષ્ટ પનીર મસાલા નો પરોઠા,નાન કે રાઈસ સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
-
જૈન પનીર કાજૂ કરી(jain Paneer Kaju Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબપનીર અને ગ્રેવી આ બંને નું નામ આવે એટલે પંજાબ જ યાદ આવે.એવું નથી કે ડુંગળી અને લસણ ના હોય તો ગ્રેવી વાળૂ શાક સ્વાદિષ્ટ ન બને પણ ડુંગળી અને લસણ વગર પણ શાક બહુ જ સરસ બને છે તેમાં અમુક બીજી વસ્તુ ઉમેરવાથી તેનો સ્વાદ સરસ આવે છે જેમ કે થોડુંક ફુદીનો થોડી કોથમીર લેવી ગ્રેવી કરો ત્યારે સાથે પીસી લેવાની.મેં જૈન પનીર કાજુ કરી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પછી પનીર હોય તેના ચોરસ ટુકડા કરીને ગાર્નિશ કર્યું છે Pinky Jain -
પનીર ભૂર્જી
#SP#paneer and Soya recipe challenge પનીર ની આ પંજાબી સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (6)