રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનાને સાફ કરી તેના પાનને ધોઈ લો. મિક્ષર ના બાઉલમાં લીંબુના ફૂલ સિવાય ની બધી સામગ્રી થોડું પાણી ઉમેરી વાટી લો.
- 2
કડાઈમાં આ પેસ્ટ નાખી પાણી ઉમેરી તેને સતત હલાવતા રહો. ધીમે ધીમે ચટણી ધટૃ થાય તો થોડું પાણી ઉમેરી તેને પતળી કરો. તેને પાંચથી દસ મિનિટ સુધી થવા દો.
- 3
ચટણી તૈયાર થઇ જાય એટલે છેલ્લે તેમાં લીંબુના ફૂલ અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરી બે મિનીટ હલાવી દો જેથી લીંબુના ફૂલ ચટણીમાં મિક્સ થઈ જાય. તૈયાર છે ચોરાફળી સાથે ખાવાની ચોળાફળી ની ચટણી.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
ચટણી (chutney Recipe in Gujarati)
ચોળાફળી ની અસલી મજા એની ચટણી હોય તો જ આવે...દિવાળી માં માણો ચટાકેદાર ચોરાફળી અને ચટણી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney-ચટણીચટણી નુ વિશેષ સ્થાન છે ફરસાણ મા,ચટણી વગર ચોળાફળી ખાવા ની મજા ના આવે,ચટણી મા પુદીના અને ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. Tejal Hitesh Gandhi -
ચોળાફળી ની ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, ગુજરાતી ઓનું ફેવરીટ નાસ્તા પલેટર કહી શકાય એવી ચોળાફળી તેની ચટણી વગર એકદમ અઘુરી છે ખરું ને?આમ તો, આ ચટણી દરેક ઘર માં બનતી જ હોય છે . આ ચટાકેદાર ચટણી બનાવવા ની રીત એકદમ સરળ છે અને મોંમાં પાણી લાવી દે એવી ફુદીના ની સુગંધ વાહ.. તો આ ચટણી ની રીત નીચે મુજબ છે. asharamparia -
-
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
-
લીલી આંબલી ની ચટણી (Green Tamarind Chutney Recipe In Gujarati)
#RC4 #greenrecipe #greenchutneyલીલી આંબલી ની ખાટી મીઠી ચટણી Shilpa's kitchen Recipes -
-
-
-
-
બેસન ની ચટણી
#goldenapron3 week 4ફરસાણ ની દુકાન માં મળતી સ્વાદ માં પણ એવીજ બેસન ની ચટણી mitesh panchal -
-
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
અમદાવાદ માં આ ચટણી ચોળાફળી સાથે ખવાય છે , મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)
#RC4#cookpadgujarati#cookpadIndia Isha panera -
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
-
-
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ ની લીલી ચટણી ઓહહૂ મોમા પાણી આવી જાય હો આજ બનાવી છે Harsha Gohil -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301798
ટિપ્પણીઓ (2)