સત્તુ નુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
સત્તુ નુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બે ગ્લાસ મા પાણી નાખી ને તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો
- 2
ત્યારબાદ તમે એક તપેલીમાં પાણી લઈ ને સતુ લીંબુનો રસ જીરૂ સંચળ મીઠું નાખી ને મિક્સ કરો
પછી તેને સર્વિંગ ગ્લાસ મા સર્વ કરો
તમે આઈસ કયુબ પણ નાખી શકો છો ઠંડુ પીતા હોય તો - 3
સતુ નુ હેલ્ધી શરબત તૈયાર છે
- 4
તમે જોઈ શકો છો મે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરીયો છે સંતુ નો લોટ ઘરે પીસીને
Similar Recipes
-
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11સુપરફૂડ મધુર સતુ શરબતમીઠું મધુર લાજવાબ સત્તુ શરબત Ramaben Joshi -
સતુ નુ મીઠું પાણી (Sattu Sweet Pani Recipe In Gujarati)
#EB#WEEK11 'સતુ'...એટલે ચણા,જવ,ઘઉં ...વગેરે ને શેકી ને દળી એનો પાઉડર બનાવી લો...દિશાબ્હેને સતુ વિશે કહ્યું, તો મને થયું લાવ હું પણ સતુ નું મીઠું શરબત બનાવું.સવારે નાસ્તામાં કંઈ પણ બનાવવા નો મેળ ન પડે કે બનાવી નથી શકયા,મોડું થયું હોય...don't woory... ફટાફટ ' સતુ પાણી ' બનાવી પી લેવું....ખૂબ જ શક્તિવર્ધક છે......ગરમી થી બચવું હોય તો__ ' સતુ પાણી જીંદાબાદ.' Krishna Dholakia -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ નો શરબત પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Ankita Tank Parmar -
સતુ શરબત (Sattu Sharbat recipe in Gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1પૂર્વીય ભારત ના રાજ્યો ની ઘણી વાનગીઓ ભારત ભર માં પ્રખ્યાત છે અને ખવાય તથા બનાવાય છે. પછી તે પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા-સંદેશ હોઈ કે બિહાર ના સતુ પરાઠા, શરબત કે લીટી ચોખા હોય. વળી ઉત્તર પૂર્વીય રાજ્યો ની ઘણી વાનગી હવે પ્રચલિત થવા લાગી છે.સતુ એટલે શેકેલા ચણા નો લોટ. બજાર માં પણ મળે અથવા ઘરે દાળિયા ( શેકેલા ચણા) ને ગ્રાઇન્ડ કરી ને પણ બનાવી શકાય. સતુ એ પ્રોટીન થી ભરપૂર અને શક્તિવર્ધક તો છે જ. સાથે સાથે વજન ને નિયંત્રિત રાખવા માં પણ મદદ રૂપ છે.સતુ શરબત એ બહુ જલ્દી બની જતું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પીણું છે. ગરમી માં એ શરીર ને ખૂબ જ ઠંડક પણ આપે છે. સતુ શરબત માં ડુંગળી અને લીલા મરચાં પણ નખાય જે મેં પરિવાર ની પસંદ ને લીધે નથી ઉમેર્યા. Deepa Rupani -
નમકીન સત્તુ શરબત (Namkeen Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11નમકીન સત્તુ શરબત Jayshree Doshi -
સતુ કા શરબત (Sattu ka sarbat in gujarati recipe)
#યીસ્ટબિહાર નું એક પ્રચલિત પીણું એટલે સતુ નું શરબત....બિહાર નું ગ્લુકોન-ડી કેવાય છે જે પ્રોટીન થી ભરપૂર હોવાથી આખો દિવસ એનેર્જી મેળવવા માટે સવારે નાસ્તા માં લેવામાં આવે છે. KALPA -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જે ખૂબ જ આરોગ્યવર્ધક છે. સત્તુ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ છે તેમ જ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય પણ આ લોટ ના ઉપયોગ ના ઘણા બધા ફાયદા છે. સતુ ના લોટ માંથી પરાઠા, લીટી, ચીલા તેમજ મીઠાઈઓ બનાવી શકાય.સત્તુ માંથી બનાવવામાં આવતું શરબત ઉનાળાના સમયમાં પીવામાં આવે છે. આ શરબત ઉત્તર ભારતીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. નહિવત સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જતું આ શરબત પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#week11#RC4#greenreceipe#cookpadindia#cookpadgujarati સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે. सोनल जयेश सुथार -
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#amla#GA4#Week11આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે. આમળા શરીર માટે પણ ઘણા ગુણકારી છે અને શિયાળામાં આમળાનો ઉપયોગ બધા ઘરમાં થતો જ હોય છે ફાયદા કારક અને આ એવું શરબત છે જે આપણે એને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકે છે અને રોજે એનો ઉપયોગ કરી શકે છે#cookpadindia#cookpad_gu. Khushboo Vora -
-
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
-
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#GA4#Week11#AMLAમેં આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે... Hetal Vithlani -
સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBWeek11સતુ મુખત્વે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ધરાવે છે... સતુ પાઉડર બજાર માં તૈયાર મળે છે તેમજ દાળિયા ને પીસી ને ઘરે પણ બને છે...તેમાં થી સતુ પાક, ને ડ્રિંક્સ પણ બનાવી શકાય છે. KALPA -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક અને સ્ટેમીના આપે તેવું સત્તુ નું નમકીન શરબત Jigna Patel -
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8આપણે ભરેલા શાક નો મસાલો કાચની બોટલ માં સ્ટોર પણ કરી શકો છો chef Nidhi Bole -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe in Gujarati)
#Immunity લીંબુ શરબત એ ભારતીય પીણું છે.તેને લીંબુ પાણી કે નીબું શીકંજી પણ કહેવાય છે.ગરમી ના દિવસો માં પીવાય છે.તે પ્રસિદ્ધ ભારતીય સ્ટ્રીટ ફુડ છે.ઘણા રેલ્વે સ્ટેશન પર પણ મળે છે. હાલ ની પરિસ્થિતિ માં કોવીડ પેશન્ટ ને અને અન્ય વ્યક્તિ એ દિવસ માં બે વાર લીંબુ શરબત નો ઉપયોગ કરવો જોઈએ.લીંબુ મજબૂત ઈમ્યુનિટી માટે મહત્વપૂર્ણ ઘટક છે.લીંબુ માં સારા પ્રમાણમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુ થી ઘણા રોગો માં ફાયદો થાય છે.તેનું નિયમિત સેવન કરવું જોઈએ.લીંબુ શરબત ને વધુ હેલ્ધી બનાવવા ખડા સાકર નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#RC4 #EB ગરમી મા ઠંડક આપતું આ એક હેલધી કુલર છે. Rinku Patel -
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જામુન શોટસ એક શરબત તરીકે ઓળખાય છેજામુન શોટસ સીઝન મા પીવાની મજા આવે છેતમે જામુન નુ પલ્પ સ્ટોર પણ કરી શકો છોતો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie chef Nidhi Bole -
પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
#seasonal#cookpadgujrati#cookpadindiaઅત્યારે પાઈનેપલ પણ ખુબ જ મળે છે તો મે પાઈનેપલ નુ શરબત બનાવ્યુ છે જે ફ્રોઝન પણ કરી શકાય તો ઉનાળામાં ગરમીમાં તેનો ઉપયોગ કરી શકાય Bhavna Odedra -
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
-
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
લિંબુ નુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
ગરમી માં બેસ્ટ લિમ્બુ નુ શરબત લાગે છે.તરસ પણ છિપાવે છે. Harsha Gohil -
સત્તુનું શરબત
#goldenapron2 #Bihar/Jarkhand #week12 સત્તુ નુ શરબત તે ખૂબ જ ઠંડક આપતું શરબત છે અને તે બિહાર અને ઝારખંડમાં ગરમીની સિઝનમાં વધારે પીવામાં આવે છે. Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15306625
ટિપ્પણીઓ (8)