ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 બાઉલ છોલે ચણા
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. ૧ ચમચીખાંડ
  6. 1 ચમચીકસુરી મેથી પાઉડર
  7. 1 ચમચીજીરૂ
  8. 2 ચમચી મરચું પાઉડર
  9. ૨ ચમચી છોલે મસાલા
  10. 1 નંગ તમાલપત્ર
  11. 1 નંગ સૂકું લાલ મરચું
  12. તેલ પ્રમાણસર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ગાર્નીશિંગ- માટે કોથમીર અને ડુંગળી ની રીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાબુલી ચણા ને સાત કલાક પલાળવા દો કુકરમાં હળદર મીઠું નાખીને બાફી લો ડુંગળી અને ટામેટા મિક્સરમાં પીસી લો

  2. 2

    કડાઈમાં ત્રણ ચમચી તેલ લઈને તેમાં જીરું તજ તમાલપત્ર લાલ સૂકું મરચું નાખો તેમાં જીરુ આદુ-લસણની પેસ્ટ અને ડુંગળી સાંતળો ડુંગળી સંતળાઈ જાય પછી ટામેટાની પ્યુરી એડ કરી સાંતળી લો

  3. 3

    ટામેટા અને ડુંગળી સંતાળાઈ જાય તેમાંથી તેલ છૂટું પડે પછી બાફેલા ચણા નાખી હલાવી થોડું પાણી નાખી લીંબ રસ છોલે મસાલો નાખી અને થોડી વાર ચઢવા દો

  4. 4

    પૂરી બનાવવા માટે બાંધેલા લોટના લૂઆ પાડી મોટા ભટુરા વાણી ગરમ તેલમાં તળી લો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (6)

દ્વારા લખાયેલ

Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes