ગ્રીન આલુ (Green Aloo Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
કોથમીર ફુદીના ની ચટણી સાથે બનાવેલ આલુ ખૂબજ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ મોજ થી ખાય છે.
#RC4
ગ્રીન આલુ (Green Aloo Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી સાથે બનાવેલ આલુ ખૂબજ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ મોજ થી ખાય છે.
#RC4
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ફુદીના આદુ ને સમારી લો.મિકસરમા નાખી મીઠું લીંબુ નો રસ નાખી પેસ્ટ બનાવી લો.બટાકા બાફી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી લીલી ચટણી નાખી સાંતળો.બટાકા નાખી હલાવી લો.નમકનાખી હલાવી લો.ઉપરથી બનાવેલ પેસ્ટ નાખી હલાવી કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વ કરો.
Similar Recipes
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોથમીર અને ફુદીના બાળકો માટે ખુબજ સારા, ફાઈબર થી પાચન શક્તિ સારી બને છે. #સાઈડ Bindi Shah -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
આલુ ભાજી(potato bhaji recipe in Gujarati)
#આલુથેપલા સાથે આલુ ભાજી, લસણ ની ચટણી,મરચા અને દહીં સાથે ખૂબજ સરસ લાગે છે.ગુજરાતી લોકો ની ફેવરેટ ડિશ છે. Kala Ramoliya -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
લીલાં મરચાંનો ખરડો(Green chilli khardo recipe in Gujarati)
#GA4#Week13 ખરડો (લીલા મરચાની ડ્રાય ચટણી) આ મહારાષ્ટ્ર ની ખૂબજ ટેસ્ટી અને ફેવરિટ ચટણી છે. Nutan Shah -
ડ્રાય સ્પાઈસી ગ્રીન ચટણી (Dry Spicy Green Chuteny Recipe In Gujarati)
મુમ્બૈયા સુકી ભેળ ની સ્પેશ્યલ ડ્રાય ચટણી. આ ચટણી , સુકી ભેળ ઉપર સ્પ્રીંકલ કરી ને ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે. (સુકી ભેળ માટે) Bina Samir Telivala -
-
નાચોસ ગ્રીન પુલાવ(nachos green pulao in Gujarati)
#ભાતઆજે મેં ગ્રીન પુલાવ બનાવ્યો છે .તેની સાથે નાચોસ ચિપ્સ પણ બનાવ્યા છે nacho chips ની સાથે પુલાવ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. અને બાળકોને તો બહુ જ ભાવશે અને ઘરમાં પડેલી સામગ્રીથી જ બની જાય છે. Pinky Jain -
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#WEEK12Peanutsગ્રીન ચટણીકોથમીર, ફુદીનો, શિંગદાણા ની ચટણી Bhavika Suchak -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
બ્રેડ બોલ્સ સાથે લીલી ચટણી (Bread Balls Green Chutney Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવતા બ્રેડ બોલ્સ, સાથે ધાણા ફુદીના ની ચટણી, સોસ Pinal Patel -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
ગ્રીન સાબુદાણા ની ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં આજ ધનીયા ફુદીના સ્વાદ ની સાબુદાણા ની ખીચડી બનાવિ ટેસ્ટી લાગે છે Harsha Gohil -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
-
લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
લીલું લસણ અને કોથમીર ની ટેસ્ટી ચટણી @Ekrangkitchen ના ટિપ્સ સાથે Poonam Joshi -
કોથમીર ના થેપલા(coriander thepla recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કોથમીર ખુબજ મળે છે ,કોથમીર ના થેપલા ટેસ્ટી અને હેલ્થી છે, જેમાં લીલું લસણ કોથમીર અને મલ્ટીગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે જે ચટણી સાથે ચા કોફી સાથે તેમજ શાક સાથે ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ગ્રીન ગોડેસ જલજીરા (Green Godess Jaljira Recipe In Gujarati)
આ એક રીફેશીંગ પીણું છે.#RC4#Week4 Bina Samir Telivala -
ધનીયા આલુ (Dhaniya Aloo Recipe in Gujarati)
આ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે અથવા સબ્જી તરીકે એમ બંને રીતે ખાય શકો છો. એકદમ ટેંગી અને ટેસ્ટી ધનિયા આલુ. બનાવવા માં પણ એકદમ સરળ.#આલુ Shreya Desai -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
ગ્રીન ચટણી બધી જ રેસિપી મા સારી લાગે છે..ખાસ કરીને ફાસ્ટફૂડ મા તો ગ્રીન ચટણી વગર ચાલે પણ નહી Vidhi V Popat -
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310715
ટિપ્પણીઓ (6)