પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 2 કપપાલક સાફ કરેલી
  2. ૫૦ ગ્રામ પનીર
  3. 3 નંગલીલા મરચાં
  4. ૧/૪હળદર
  5. 1 નંગડુંગળી ચોપ કરેલી
  6. ૧/૪ ચમચીલસણની પેસ્ટ
  7. સ્વાદમુજબ મીઠું
  8. 2 ચમચીતેલ
  9. ગાર્નિશિંગ માટે લીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને તેની અંદર લીલાં મરચાં પણ ધોઈ ને બ્લાન્ચ કરી લેવા.

  2. 2

    ત્યારપછી પાલકને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    ત્યારપછી પાલકને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    એક પેન ને ગેસ પર મૂકી તેમાં તેલ મૂકી તેમાં ડુંગળી નાખીને સાંતળવું.

  5. 5

    .ડુંગળી સંતળાઈ જાય એટલે વાટેલું લસણ નાખીને સાંતળવું.

  6. 6

    બન્ને સંતળાઈ જાય એટલે એની અંદર પનીરના ટુકડા અને પાલકની પેસ્ટ એડ કરવી

  7. 7

    ત્યારબાદ તેની અંદર મસાલા કરી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દેવું.

  8. 8

    ત્યાર બાદ સર્વિંગ ડિશમાં લઈને લીલા ધાણા થી ગાર્નીશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes