મગ નું ખાટું શાક (Moong Khatu Shak Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
#RC4
Green recipe
Week-4
ખાટાં મગ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ધોઈને કૂકરમાં ત્રણ થી પાંચ સીટી વગાડી ને બાફી દો
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ મેથી જીરું નો વઘાર કરી હિંગ નાખી તેમાં લસણ મરચાં આદુ ની પેસ્ટ સાંતળો
- 3
પછી તેમાં બાફેલા મગ નાખીને મરચું હળદર ધાણાજીરું મીઠું ગરમ મસાલો નાખી દસ મિનિટ ધીમા તાપે ઉકળવા દો
- 4
ઉતારી લીધા પછી તેમાં છાશ કે એક લીંબુનો રસ નીચોવી દો
- 5
ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
-
-
કાકડી નું કચુંબર (Cucumber Kachumber Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4 ushma prakash mevada -
ફુદીનો કાકડી શરબત (Pudina Cucumber Sharbat Recipe In Gujarati)
#RC4Green recipeWeek- 4 ushma prakash mevada -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah -
મગ નું ખાટું (Moong Khatu Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe મારા ગાર્ડન માં કુંડા મા મેં અળવી ના પાન ઉગાડયા છે તો મે આ પાન નો ઉપયોગ કરીને મગ નું ખાટું બનાવ્યું છે ખુબ જ સરસ અને ટેસ્ટી અને ટેસ્ટી બન્યુ છે. અમારા દેસાઈ લોકો કઢી ભાત સાથે મગ નું ખાટું બનાવે છે. Ila Naik -
મગ નું ખાટું મીઠું શાક (Moong Khatu Mithu Shak Recipe In Gujarati)
મગ ભાત મારી ડોટરના ફેવરિટ છે આજે મગ નું ખાટું મીઠું શાક બનાવ્યું છે આજનું લંચ મગ ભાત અને રોટલી છાશ Amita Soni -
ભીંડા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Chana Lot Valu Shak Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4 ushma prakash mevada -
-
-
-
-
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
-
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
મગ નું કોરુ શાક (Moong Dry Shak Recipe In Gujarati)
કચ્છી કઢી અને મગ નું કોરું શાક સાથે રોટલો ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
મગ પાલક નું શાક
ઘણી વાર ખૂબ લીલા શાક ખાઈ ને કનટાડી ગયા હોય અથવા તો વિક મા એક વાર તો કોઈ પણ કઠોળ ખાવા જોઈએ તે પણ એટલાજ ગુણકરી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોયછે તો આજે મેં પાલક મગ નું શાક બનાવ્યું છે Usha Bhatt -
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
-
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
-
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
#Cookpad#મગનું શાકજૈન લોકોમાં મગ દરેક તિથિમાં બનતા હોય છે અને મગનું શાક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે એટલે કહેવાય છે કે મગ લાવે પગ. Jyoti Shah -
ફણગાવેલા મગ નુ શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય ત્યારે ફણગાવેલા મગ નુ કોરું શાક સારો વિકલ્પ છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15314330
ટિપ્પણીઓ