જલેબી (Jalebi Recipe In Gujarati)

Pari @cook_25883050
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને એક તપેલીમાં લો પછી તેની અંદર એક ચમચી ઘી નાખો અને એક ચમચી દહીં નાખો પછી તેમાં પાણી નાંખી અને તેને ખીરું તૈયાર કરો આ ખીરાને આખી રાત પલાળી દો પછી સવારે તેમાં આથો આવી જશે
- 2
આથો આવી જાય એટલે તેને ચમચા વડે હલાવી લો.હવે આ ખીરાને એક બોટલમાં ભરી લો અને તેમાં ઢાકણ માં કાણું પાડી લો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો પછી તેમાં મીડીયમ પાંચ ઉપર તેલ આવી જાય એટલે તેમા ગોળ સે એપમાં જલેબી પાડો પછી એક કડાઈ ની અંદર બે વાટકી ખાંડ નાખો તેમાં એક વાટકી પાણી નાખો અને તેમાં એક તારની ચાસણી લો પછી તેની અંદર આ જલેબી પાડેલી છે તે ચાસણીમાં બોળી દો પછી તેને નિતારીને બહાર કાઢી લો તૈયાર છે આપણી જલેબી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જલેબી (Jalebi recipe in gujarati)
સ્પેશિયલ કેસર જલેબી.●કેસરયુક્ત જલેબી જે એકદમ ક્રન્ચી બને છે. લોકડાઉનના સમયમાં મધર્સ ડે આવતો હોઈ માટે મમ્મી તેમજ બાળકોને સ્વીટ ખાવાની ઈચ્છા થઇ હોવાથી મેં તેમના માટે આ જલેબી બનાવી છે. કાઠિયાવાડી લાંબા તેમજ વણેલા ગાંઠિયાનો નાસ્તો જલેબી વિના અધુરો લાગે છે. Kashmira Bhuva -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#કૂકબુકન્યુ યરના નવું કરવાની ઈચ્છા દર વખતે થાય પણ વખતે અલગ અલગ બનાવો પણ આ વખતે મને થયું કે હું જલેબી જલેબી ગાંઠિયા બનાવવાની તો ચાલો આજે આપણે જોઈએ જલેબી ની રેસીપી Varsha Monani -
-
-
-
-
-
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
-
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15314606
ટિપ્પણીઓ