જલેબી (Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લો પછી તેમાં દહીં,ઈનો અને મીઠો કલર નાખો દહીં અને ઈનો નાખવાથી આથો તરત આવી જાય.મોણ માટે ઘી ઉમેરો.
- 2
પહેલા એક તારની ચાસણી તૈયાર કરો.તેમા પણ મીઠો કલર ઉમેરો જેથી જલેબીનો કલર સારો આવે.
- 3
બાઉલમાં જે મિશ્રણ તૈયાર છે તેમા થોડું પાણી નાખી ઘટ તૈયાર કરવું. દસ મિનિટ હલાવું પછી એક કડાઈમાં તેલ નાખી ધીમી આચે જલેબી પાડવી.જલેબીનુ મિશ્રણ તમે પ્લાસ્ટીકની બોટલમાં ભરી ઢાકણામા કાણું પાડીને પણ બનાવી શકાય.
- 4
પછી જલેબી ચાસણીમાં ડૂબાડી તરત તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
-
-
-
-
-
-
ક્રિસ્પી જલેબી (Crispy Jalebi Recipe in Gujarati)
#goldenapron3#week14# માઈઈ બુક# પોસ્ટ ૧ Vibha Upadhyay -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
-
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12665826
ટિપ્પણીઓ