પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)

#RC4
Green
પાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે.
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4
Green
પાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને સારી રીતે ધોઈ લો... ડુંગળી લસણ મરચું આદું બધા ની સાથે પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ કુકર મા વઘાર માટે નું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ડુંગળી લસણ ની પેસ્ટ તેમાં ઉમેરી બે થી ત્રણ મિનિટ સાતલો
- 2
ત્યાર તેમના બ્લાન્ચ કરેલી પાલકની પૂરી ઉમેરી મરચું અને કિચન કિંગ પાઉડર પણ ઉમેરો બરોબર હલાવી તેમાં ચોખા ઉમેરો જરૂર મુજબ પાણી અનુ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર હલાવો ઢાંકણ ઢાંકી બે થી ત્રણ સીટી વગાડી લો
- 3
કુકર ઠંડુ પડે એટલે આ રાઈસ માં પનીર અને તળેલા કાજુ ના ટુકડા ઉમેરી બરાબર હલાવી લો પનીરની તળીને પણ નાખી શકાય. બધું બરાબર મિક્સ કરી ગરમાગરમ પુલાવ મસાલા ગઈ અને પાપડ સાથે સર્વ કરો.
- 4
Similar Recipes
-
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પનીર પુલાવ (Tava Paneer Pulao Recipe In Gujarati)
#pritiસાંજે ડીનર માં કાઈ હળવું ભોજન લેવું હોય તો પુલાવ ફુલ વેજિટેબલ અને પનીર વાળો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે Jyotika Joshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#green_recepiesપાલક એ સૌથી ઉત્તમ ઔષધ અને શાકભાજી પણ છે પાલકમાં લોહતત્વ ,ફાઇબર ,પ્રોટીન, વિટામિન્સ ,એન્ટી ઓક્સિડન્ટ બધું જ છે પાલક નુ પનીર સાથે કોમ્બીનેશન ખૂબ જોરદાર છે અહીં મે પાલક પનીર બનાવવાની સૌથી સરળ રીત શેર કરી છે sonal hitesh panchal -
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
-
-
મટર પનીર પુલાવ (mutter paneer pulao recipe in Gujarati)
#GA4#Week8ઝડપ થી અને આસાનીથી બનતા પુલાવ માં ખૂબજ વેરાયટી જોવા મળે છે.વેજ પુલાવ, રાજમાં પુલાવ,પાલક પુલાવ વગેરે.. આજે મેં મટર પનીર પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજ કાલ બાળકોને આપણા ગુજરાતી શાક નથી ભાવતા.એમાં પણ વિવિધ જાતની ભાજીતો નામ સાંભળીને જ ખાવાની ના કહી દે છે માટે હું મારા ઘરે પાલકનીભાજીમાંથી અલગ અલગ ગ્રેવીમાં શાક બનાવ છું એમાંનું એક શાક છે પાલક પનીર જે બધાંને જ ભાવે છે મારા ઘરે પણ બધાનું મનપસંદ છે. તો ચલો બનાવીએ પાલક પનીર.#RC4#લીલી વાનગી#પાલક પનીર Tejal Vashi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)
પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.#GA4 #Week8 #sweetcorn #pulao Nidhi Desai -
પાલક પનીર પુલાવ(Palak paneer pulav Recipe in Gujarati)
#Cookpad# પાલક પુલાવ# રેસીપી નંબર 153.શિયાળો આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. લીલા શાકભાજી dry fruits વગેરે ખાઈને શરીરમાં એનર્જી આવે છે. અને શરીરમાં હિમોગ્લોબીન અને વિટામિન્સ મળે છે .આજે પાલક વટાણા અને પનીર નો પુલાવ બનાવ્યો છે .જે નો કલર એકદમ ગ્રીન અને આંખને ખૂબ જ ગમે છે. Jyoti Shah -
પાલક પનીર ખીચડી (Palak Paneer Khichadi Recipe In Gujarati)
અમારા ઘરમાં બાળકોને પાલક ઓછી ભાવે છે પણ આ રીતે ખીચડીમાં નાખીને આપે તો ખૂબ જ મજા થી ખાય છે તમે પણ આને ટ્રાય કરી જુઓ. Mona Acharya -
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (10)