પાલક પનીર પુલાવ(Palak paneer pulav Recipe in Gujarati)

#Cookpad
# પાલક પુલાવ
# રેસીપી નંબર 153.
શિયાળો આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. લીલા શાકભાજી dry fruits વગેરે ખાઈને શરીરમાં એનર્જી આવે છે. અને શરીરમાં હિમોગ્લોબીન અને વિટામિન્સ મળે છે .આજે પાલક વટાણા અને પનીર નો પુલાવ બનાવ્યો છે .જે નો કલર એકદમ ગ્રીન અને આંખને ખૂબ જ ગમે છે.
પાલક પનીર પુલાવ(Palak paneer pulav Recipe in Gujarati)
#Cookpad
# પાલક પુલાવ
# રેસીપી નંબર 153.
શિયાળો આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. લીલા શાકભાજી dry fruits વગેરે ખાઈને શરીરમાં એનર્જી આવે છે. અને શરીરમાં હિમોગ્લોબીન અને વિટામિન્સ મળે છે .આજે પાલક વટાણા અને પનીર નો પુલાવ બનાવ્યો છે .જે નો કલર એકદમ ગ્રીન અને આંખને ખૂબ જ ગમે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ભાતને ૪ થી ૫ કલાક પલાળી દેવા. અને પછી તેને છુટ્ટો ભાત બનાવી લેવો. અને પાલકના પાનને ધોઇને,એક તપેલીમાં બોઈલ કરીને, ઠંડુ થાય એટલે મિક્સરમાં તેને ક્રશ કરી લેવો.
- 2
ગેસ ઉપર એક નોનસ્ટીક પેન મૂકીને તેમાં ઘી મૂકો.અને તેમાં જીરુ મૂકો. અને તેમાં કાજુ અને બદામ સ્લોગેસે સાંતળી લેવા. પછી તેમાં લીલા મરચાં અને કળી પત્તા એડ કરવા. તજ અને લવીંગ એડ કરવા.
- 3
વઘાર બરાબર થઈ જાય,એટલે તેમાં બાફેલા વટાણા એડ કરવા.અને જરા સાંતળી લેવા પછી તેમાં પાલકની પેસ્ટ એડ કરવી. અને બરાબર હલાવવું.
- 4
પછી તેમાં મીઠું એડ કરી.તેમાં રાઈસ એડ કરવા.અને પનીર લાંબી ચીરીઓ એડ કરવી. અને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 5
જૈન ગ્રીન પાલક વટાણા પનીર પુલાવ તૈયાર છે.સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપર પનીર અને વટાણા થી સજાવીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન તુવેર પુલાવ(Green Tuver Pulav Recipe in Gujarati)
#GA4#Week13#Tuver.#post3રેસીપી નંબર 138.શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને લીલા ગ્રીન શાકભાજી તથા દરેક દાણાવાળા શાક અને તેમાં પણ લીલી તુવેર ખૂબ જ આવવાની શરૂ થઈ ગઈ છે.મેં આજે તુવેરનો પુલાવ બનાવ્યો છે . Jyoti Shah -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
પાલક પનીર સૂપ (Palak paneer Soup Recipe in Gujarati)
#GA4#Week16# પાલક સૂપ# પોસ્ટ 1રેસીપી નંબર152.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં લીલા શાકભાજી મળે છે અને તેમાં પાલક હિમોગ્લોબીન અને વિટામિન્સથી ભરપૂર છે આજે મેં પાલકનો પનીર creamy સૂપ બનાવીઓ છે. પનીર ઘરે ફ્રેશ બનાવ્યું છે એટલે સૂપ બહુ ટેસ્ટી થયો છે. Jyoti Shah -
પાલક પકોડા (Palak Pakoda Recipe in Gujarati)
#GA4#week9friedપાલક નો ઉપયોગ તમે નિયમિત રીતે કરતા હશેઅહી પાલક નો ઉપયોગ કરીને પકોડા બનાવ્યા છેજેને પાવ કે બ્રેડ સાથે મિક્સ કરીને કઢીમાં નાખીને અને ઉપરથી રતલામી સેવ અને લસણની ચટણી ઝીણી સમારી ને ડુંગળી સાથે ખાવાથી ખુબ સરસ લાગે છેમારા ઘરે તો અવારનવાર બને છે મિત્રો તમે પણ ટ્રાય કરશો ખુબ સરસ લાગે છે Rachana Shah -
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
#RC4Greenપાલક પનીર નું કોમ્બિનેશન હંમેશા આપણે ખુબ ભાવે છે. એ જ પાલક પનીર નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. ખૂબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક શાક(Palak shak Recipe in Gujarati)
#MW4#પાલક ભાજીનું શાકઆહાર એ જ ઔષધ છે...એ ઔષધ આપણા રસોડામાં જ છે. આજે મેં રીતમાં ફેરફાર કરી અલગ જ સ્વાદમાં લોહતત્વ, કેલ્શિયમ, પ્રોટીન થી ભરપુર પાલક ભાજી ને ઢોકળીના કોમ્બિનેશનથી શાક બનાવ્યું પાલક પનીર બધાએ ટેસ્ટ કરેલ જ હશે હવે પાલક ઢોકળીનું શાક ટેસ્ટ કરજો...ખરેખર Yammy બન્યું!! Ranjan Kacha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજ કાલ બાળકોને આપણા ગુજરાતી શાક નથી ભાવતા.એમાં પણ વિવિધ જાતની ભાજીતો નામ સાંભળીને જ ખાવાની ના કહી દે છે માટે હું મારા ઘરે પાલકનીભાજીમાંથી અલગ અલગ ગ્રેવીમાં શાક બનાવ છું એમાંનું એક શાક છે પાલક પનીર જે બધાંને જ ભાવે છે મારા ઘરે પણ બધાનું મનપસંદ છે. તો ચલો બનાવીએ પાલક પનીર.#RC4#લીલી વાનગી#પાલક પનીર Tejal Vashi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
ગાજરનો હલવો (carrot Halwa Recipe in Gujarati)
#cookpad.com#Cookpad India Commi#Trending recipeગાજરનો 🥕 હલાવો આ મારી ઈનોવેટેડ ઇઝી મેકિંગ અને ખૂબજ સુંદર, હેલ્ધી, લાજવાબ ટેસ્ટી રેસીપી છે.ગાજરનુ છીણ શેકાય એટલે તરત જ એમા ખાંડ નાખવાથીસરસ કલર, ક્રીસ્પિનેસ અને માઉથ વોટરીંગ ટેસ્ટ આવે છે. Nutan Shah -
ઉપમા(upma recipe in gujarati)
સાઉથ ના નાસ્તામાં સૌથી જલ્દી અને ઓછી વસ્તુ માથી બનતો અને સ્વાદિષ્ટ પચવામાં હલકો ટેસ્ટી નાસ્તો ઉપમા છે.#સાઉથ# weekly કોન્ટેસ્ટ# રેસીપી 55#sv# i love cooking. Jyoti Shah -
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)
#ભાતઆ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#Post 2Recipe નો 184.ઠંડીની સીઝનમાં મરચા ખાવાની ખૂબ મજા આવે છે અને અલગ અલગ જાતના મરચાનો આવે છે વઢવાણી ભાવનગરી ભુલર લાલ મરચા વગેરે વગેરે વગેરે સરવન્ટ વઢવાણી મરચા લાયો છે પણ જરા જુદા લાગે છે. Jyoti Shah -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
ટ પુલાવ(pulav recipe in gujarati)
#સૂપરશેફ4મારે સવારનો ભાત વધ્યો હતો અને ઘરમાં બધા શાક પડયા હતા.તો વધેલા ભાત થી સરસ વાઈટ પુલાવ બનાવ્યો .તેની સાથે કશાની જરૂરત નથી .જો લીલા વટાણા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો.પ્લેન પણ બહુ જ સારો લાગે છે .તમે પણ જરૂરથી બનાવવાની કોશિશ કરજો Pinky Jain -
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Trendપાલક માં ખૂબ સારા પોશક તત્વો હોય છે. પાલક ખાવા થી હિમોગ્લોબીન, ફાયબર, કેલ્શિયમ બીરાકેટોરીન મળી રહે છે.પાલક ગમે તે રીતે ખાઈ શકી એ છીએ. સલાડ, સૂપ, શાક, વગેરે.. આજે મે પાલક પનીર નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week4#ચટણીRoshani patel
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)