કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati)

કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાઠીયાવાડી પીઝા બનાવવા માટે સૌપ્રથમ પાલકની ભાજીને ધોઈને બારીક સમારી લો. ત્યારબાદ મિક્સર ગ્રાઈન્ડર માં તેની પેસ્ટ કરી લો. હવે એક બાઉલમાં બે કપ બાજરાનો લોટ લો. હવે તે લોટમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ એડ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો ત્યારબાદ તેમાં 1/4 ચમચી જેટલો મરી પાઉડર એડ કરો. હવે જરૂર પૂરતું પાણી એડ કરી અને મીડીયમ એવો લોટ બાંધી લો.
- 2
હવે આ તૈયાર કરેલા ગ્રીન લોટમાંથી મોટો રોટલો થાબડી લો. હવે કોઈ પણ વાટકી ની મદદથી તેના એકસરખા શેપ આપી લો. જેથી મિનિ રોટલો તૈયાર થશે.
- 3
આ મીની રોટલા ને બેય સાઈડ લોઢી પર શેકી લો. આ રીતે બધા જ રોટલા શેકી લો
- 4
હવે ટોપિંગ બનાવવા માટે એક પેનમાં ૨ થી ૩ ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ હળદર એડ કરી. હવે તેમાં બટેટાનો ખમણ એડ કરો. ત્યાર બાદ તેમાં ગાજર નું ખમણ એડ કરો. કોબીનું ખમણ એડ કરો અને કેપ્સિકમ એડ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો. બે ચમચી મરચું પાઉડર એડ કરો. ધાણાજીરું પાઉડર એડ કરો. હવે તેમાં બે ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરો. બે ચમચી રેડ ચીલી સોસ એડ કરો. ગેસ પર ધીમી ફ્રેમ પર ૧0 થી ૧૫ મિનિટ સુધી ચઢવા દો. તો આ ટોપિંગ તૈયાર છે
- 5
હવે પીઝા બનાવવા માટે તૈયાર કરેલો મીની રોટલો લઈ તેના પર લસણની ચટણી લગાવો. તેના પર તૈયાર કરેલું ટોપિંગ એડ કરો ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી લગાવો. ત્યારબાદ તેના પર બારીક સમારેલા ટામેટા અને બારીક સમારેલી ડુંગળી એડ કરો.હવે તેના મોઝરેલા ચીઝ ભભરાવો. હવે તવા પર બટર લગાવી અને તેને થોડીવાર માટે શેકી લો. જેથી બધું ચીઝ મેલ્ટ થઈ જશે. હવે ધાણાભાજી થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
- 6
તો આ તૈયાર છે કાઠીયાવાડી પીઝા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#સ્ટીટ ફૂડ#SFPost 1 પીઝા મૂળ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે. Varsha Dave -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
-
ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
#FD#cookpadgujarati#cookpadindia મિત્રતા એ આપણા જીવનનો એક એવો સંબંધ છે જે આપણે આપણી જાતે પસંદ કરીએ છીએ. આપણો ખાસ મિત્ર એક એવી વ્યક્તિ હોય છે જેની સાથે આપણે આપણા જીવનની દરેક વાતને શૅર કરી શકીએ છીએ. આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે હું મારી ખાસ મિત્ર અમી માટે આ વાનગી બનાવું છું. જે તેને ઘણી પ્રિય છે. Asmita Rupani -
-
ગ્રીન સનફ્લાવર પરોઠા (Green Sunflower Paratha Recipe In Gujarati)
#RC4#Rainbow chalange#Green theme Ashlesha Vora -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
-
પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Palak Vegetable Chinese French Fries Recipe In Gujarati)
#MBR5Week5#BRગ્રીન ભાજી ની રેસીપી Falguni Shah -
-
-
-
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#Am4#cookpadindia#healthyhomemadefoodઆ રેસીપી માટે મને મારા બાળકો એ પ્રેરીત કરી છે. તેમને ટેસ્ટી પણ સાથે સાથે ઘરે બનેલુ હેલ્થી ફૂડ બનાવવા હુ નવા નવા અખતરા કરતી રહુ છું. તેથી મે પીઝા નુ હેલ્થ વૅઝન બનાવ્યુ, જે ઘંઉ ના લોટ માંથી બને છે અને ટેસ્ટી પણ એટલું જ છે. Rachana Gohil
More Recipes
ટિપ્પણીઓ (12)