પાણી પૂરી નુ પાણી (Panipuri Pani Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#RC4 પાણી પૂરી એ બધા ની ફેવરીટ ડીશ હોય છે પણ એમા પાણી સરસ તીખુ 😋😋હોય .. તોજ મજા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. ૧ પુડી ફુદીનો
  2. ૧/૨ પુડી લીલા ધાણા
  3. ૧ ટુકડો આદુ
  4. લીંબુ જરુર મુજબ
  5. ૨ ચમચી સંચણ
  6. ૧/૨ ચમચી સેકેલુ જીરુ પીસીને
  7. લીલા મરચા જેવુ તીખુ કરવુ હોય એ પ્રમાણે લેવા
  8. ૨ ચમચી છાસ મસાલો
  9. મીઠું જરૂર મુજબ
  10. ૧ લીટર પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    ફુદીનો ધાણા વીણી પછી મરચા આદુ કટ કરી બધુ મીકસર ના ખાના માં બધા અને બધુ મીકસ કરી પીસી લેવુ પછી મોટા વાસણ મા લઈ પાણી એડ કરવુ તો આ પાણી ૪. ૫ કલાક પેલા બનાવવા મા આવે તો પાણી નો ટેસ્ટ મસ્ત આવે તો તૈયાર છે

  2. 2

    આ ફુદીનો મારા ઘરનો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes