વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#FD
"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰
આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે.

વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)

#FD
"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰
આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. પીઝા બેઝ માટે
  2. ૨ કપમેંદો
  3. ૨ ચમચીઓરેગાનો
  4. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  5. ૧ ચમચીઓલિવ ઓઈલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. યીસ્ટ એકટીવ કરવા માટે
  8. ૧ ચમચીઇસ્ટેનટ ડાય (dry) યીસ્ટ
  9. ૧ ચમચીખાંડ
  10. ૧ કપહુંફાળું પાણી
  11. પીઝા ટોપીગ માટે
  12. છીણેલું ચીઝ
  13. ૧ કપપીઝા સોસ
  14. ૧/૨ કપરેડ બેલ પેપર
  15. ૧/૨ કપયેલો બેલ પેપર
  16. ૧/૨લીલા બેલ પેપર
  17. ડુંગળી ઝીણી સમારેલી
  18. ટામેટાં ઝીણા સમારેલા🍅
  19. ચીલી ફ્લેક્સ (સ્પ્રીકલ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા હુંફાળા પાણીમાં ખાંડ મિક્સ કરો. પછી તેમાં ઈસ્ટેનટ યીસ્ટ મિક્સ કરી અને ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો એટલે યીસ્ટ એકટીવ થઈ જશે. પછી પીઝા બેઝ ના બધા ઘટકો એક કથરોટમાં લઈ તેમાં યીસ્ટ નું મિશ્રણ ઉમેરીને ઢીલો લોટ બાંધવો. પછી લોટ ને ૫-૧૦ મિનિટ સુધી મસળવો.

  2. 2

    લોટ માં ઓલીવ ઓઈલ લગાવી ઢાંકીને એક કલાક સુધી મૂકી રાખવો જેથી લોટ ડબલ થઈ જાય.લોટ માંથી લુવા કરી લુવા ને મેંદાનો લોટ છાંટી બેકિંગ ટ્રે માં ગોળાકાર વણી જોઈતી સાઈઝ અને જાડાઈ પ્રમાણે પાથરી દો. આ રીતે પીઝા બેઝ તૈયાર છે. બધા વેજીસ કટ કરી લેવા.

  3. 3

    પહેલા પીઝા સોસ સ્પ્રેડ કરવો પછી બધાં વેજીટેબલસ માં લાલ મરચું, મીઠું મિક્સ કરી વેજીટેબલસ પાથરી દેવા.

  4. 4

    પછી તેમાં ચીલી ફ્લેક્સ અને મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી ને ઓવન માં અથવા નોન સ્ટીક તવા પર ૫-૧૦ સુધી પીઝા ને બેક કરવા મૂકવા.

  5. 5

    હવે તૈયાર છે આપણા વેજ પીઝા તેને કેચઅપ સાથે સર્વ કરો અને આનંદ લો હોમેડ પીઝા નો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes