વ્હીટ ફ્લોર માલપુઆ વીથ ઇન્સ્ટન્ટ રબડી (Wheat Flour Malpua With Instant Rabdi Recipe In Gujarati)

Sejal Agrawal @sejalsfoodfiesta
વ્હીટ ફ્લોર માલપુઆ વીથ ઇન્સ્ટન્ટ રબડી (Wheat Flour Malpua With Instant Rabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
માલપુઆ બનાવવા માટે ની બધી જ સામગ્રી લઇ લો અને જરુર મુજબ પાણી નાખીને ખીરુ તૈયાર કરો.
- 2
૧૦ મિનિટ માટે પલાળી રાખો.
- 3
હવે એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં માલપુઆ બનાવી લો.
- 4
રબડી બનાવવા માટે એક પેનમાં દૂધ નાખી ગરમ કરી લો તેમાં મિલ્ક મેડ નાખી સતત હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય.
- 5
હવે બ્રેડ ના ટુકડા કરી તેમાં મિક્સ કરી લો અને હલાવતા રહો.
- 6
જરુર પડે તો ખાંડ ઉમેરી શકો.
- 7
ધટટ થાય એટલે ઠંડી થવા દો.
- 8
હવે પીરસવા માટે એક ડીશ માં માલપુઆ લો તેની ઉપર રબડી નાખી બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો અને ગુલાબની પાંદડી થી સજાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
-
રબડી વીથ કલરફુલ કોકોનટ લાડુ (rabdi with colourful coconut ladoo recipe in Gujarati)
#HRઆ વખતની હોડીને કલરફૂલ અને સ્પેશિયલ બનાવા માટે હોળી સ્પેશિયલ રબડી વીથ કલરફુલ કોકોનટ લડુ બનાવ્યા છે. રબડી અને કોકોનટ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. દેખાવમાં તો ખુબ જ સરસ લાગે જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ બની છે. Hetal Vithlani -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
બ્રાઉની વીથ રબડી(Brownie with rabdi recipe in Gujarati)
#GA4 #week16#brownieહીના મેમ નાયક ના લાઈવ શો માથી શીખી છુ. બહું જ સહેલી અને ટેસ્ટી બની છે. Avani Suba -
-
-
-
-
-
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB # ff3 માલપૂઆ એક પરંપરાગત રીતે બનતી આવતી મીઠાઇ.છે.દરેક ઘરે મા અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુ નો ઉપયોગ કરીને બનાવાય છે.કાનહાજી ના ભોગ માટે એમની પી્ય વાનગી છે.જનમાષ્ટમી ના દિવસે ઘર મા અચુક બને જ. Rinku Patel -
-
-
-
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15333794
ટિપ્પણીઓ (8)