પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 250 ગ્રામપાલક
  2. 100 ગ્રામપનીર
  3. 2લીલામરચાં
  4. 6/7લસણ ની કળી
  5. 1 ચમચીલાલમરચું
  6. 1 ચમચીપંજાબી મસાલો
  7. જરૂર મુજબ મીઠું
  8. 1 ટુકડોઆદુ
  9. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પનીરના ટુકડાને ગુલાબી કલરના તળી ગરમ પાણીમાં નાખી દેવા જેથી પોચા રહે

  2. 2

    પાલકને ધોઈને સાફ કરી તેના ટુકડા કરી મિક્સરમાં લીલું મરચું અને લસણની કળી અને આદુ નાખી ક્રશ કરી લો

  3. 3

    પેન માં તેલ મૂકી પાલકની પ્યુરી તેમાં ઉમેરી તેમાં લાલ મરચું મીઠું પંજાબી મસાલો નાખી ઉકળવા દો 5 થી 6 મિનિટ

  4. 4

    ગ્રેવી ઘટ્ટ બની જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી પનીરના ટુકડા નાખો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes