ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ નંગબટાકા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગકેપ્સીકમ
  4. ચમચા કોર્ન ફ્લોર
  5. ૨ ચમચીમેંદો
  6. જરૂર મુજબ પાણી
  7. ૨ ચમચીસોયાસોસ
  8. ૨ ચમચીટોમેટોકેચઅપ
  9. ૧ ચમચી ચીલી સોસ
  10. જરૂર મુજબ મીઠું
  11. ૧/૨ ચમચીમરી પાઉડર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ચિપ્સ ની જેમ કટ કરી ને સરખી રીતે ધોઈ નાખવાં.

  2. 2

    પછી કોર્ન ફ્લોર અને મૈદા ની સ્લરી બનાવી ને એમાં મરી પાઉડર., મીઠું, નાખવું,.

  3. 3

    ત્યારબાદ બટાકા ને એમાં રગદોળી ને ગરમ તેલ માં તળી લેવું.

  4. 4

    પછી એક પેન માં ૨ ચમચી તેલ નાખી ને ગરમ થાય એટલે એમાં ડુંગળી, કેપ્સીકમ નાખવા. પછી એક વાટકી માં કોર્ન ફ્લોર નાખીને તેમાં થોડું પાણી નાખી ને પેસ્ટ તૈયાર કરવી ને પેસ્ટ ડુંગળી સાથે નાખી દેવી જેથી ગ્રેવી ઘટ થાય

  5. 5

    પછી એમાં સોંયાસોસ, ચિલ્લિસોસ, ટોમેટો કેચઅપ,થોડું પાણી, મીઠું, બધુ નાખી ને મિક્સ કરવું. ત્યારબાદ તેમાં તળેલા બટાકા ની ચિપ્સ નાખવી.

  6. 6

    તો ચાલો તૈયાર છે ડ્રેગન પોટેટો જે બાળકો ને મોટા બધા ને ભાવે છે ને જે ડિનર. પેહલા સ્ટાર્ટર તરીખે સર્વ કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes