ભાજી બટાકા (Bhaji Bataka Recipe In Gujarati)

Pratiksha's kitchen. @cook_18017693
#RC4
રેમ્બો ચેલેન્જ
લીલી રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને સાફ કરી પાણી થી સ્વચ્છ ધોઈ લેવું. ઝીણી સમારી લેવી. બટાકા ને મનપસંદ આકાર માં કટ કરી લેવા. આદુ વાટી લેવું. મરચાં અને લસણ ને ઝીણા સમારી લેવા.(તમે કોઈ પણ ભાજી લઈ શકો)
- 2
હવે તેલ ગરમ કરી તેમાં જીરું, લીલાં મરચાં, લસણ સાંતળવું... પછી બટાકા ને જરા ૨ મિનિટ તેલ માં જ સાંતળવા. હળદર ઉમેરી જરા ઢાંકી ને ચડવા દેવું. બટાકા થોડા ચડે એટલે ભાજી, મીઠું ઉમેરી ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવું. (ભાજી હું લોખંડ માં તવા પર બનાવું છું.. જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.)
- 3
ભાજી ચડવા આવે એટલે તેમાં ગરમ મસાલો ઉમેરી દેવું.. ભાજી બટાકા સરખા ચડે એટલે ઉતારી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા બટાકા ની સૂકી ભાજી (Vatan Bataka Suki Bhaji Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી Dipika Bhalla -
ભાજી (Bhaji Recipe In Gujarati)
#MAમધર્સ ડે નો વિક ચાલી રહ્યું છે.. અને આ મધર્સ ડે કોન્ટેસ્ટ માટે હું એક દેશી વાનગી લાવી છું.. ભાજી, જે મારા મોમ અવારનવાર બનાવતા.. અને આ વાનગી ખૂબ જ ઓછા ઘટકો મા બની જાય છે .. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.. અને દોસ્તો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભાજી દેશી અને સાદગી થી બનાવ્યું છે.. જેમાં ઓછા ઘટકો હોવાથી ખુબજ સ્વાદિષ્ટ બને છે., ભાજી નો ઓરિજનલ સ્વાદ આવે છે. મૈં તાંદલજા ની ભાજી થી બનાવ્યું છે.. તમે કોઈ પણ ભાજી મેથી બનાવી શકો.. Pratiksha's kitchen. -
-
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપીWeek ૧દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
સુવા બટાકા નું શાક (Suva Bataka Shak Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી સુવા ની ભાજી માં અનેક ઔષધીય ગુણ રહેલા છે.આ ભાજી અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે.બ્લડ શુગર ને નિયંત્રણ માં રાખે છે.તેથી આ ભાજી ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ સારી છે. Dipika Bhalla -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
પાતળ ભાજી (Patal Bhaji Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહારાષ્ટ્ર_સ્પેશિયલ_વાનગી પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Daxa Parmar -
પાતળ ભાજી (Patal bhaji recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Asmita Rupani -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
સાબુદાણા બટાકા ના અપ્પમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
#30minsફરાળ માટે બેસ્ટ recipe..તળેલું avoid કરવું હોય તો આવી રીતે અપ્પમ બનાવી ને લીલી કે લાલ ચટણી સાથે ખાઈ શકાય છે Sangita Vyas -
-
ધાણા ભાજી ની ચટણી (Dhana Bhaji Chutney Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પાવ ભાજી ની ભાજી (Pavbhaji Bhaji Recipe In Gujarati)
શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે ભાજીપાંવ બનાવવાનું મન થાય. ભાજીપાંવ એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ સાવ આસાન છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા વગેરે શાકભાજીના સમન્વયથી બનતી ભાજીપાંવ ટેસ્ટી ત્યારે જ લાગે જ્યારે તેમાં મસાલા બરાબર પડ્યા હોય. તો આજે જાણી લો મુંબઈ જેવી ટેસ્ટી ભાજીપાંવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
મેથી ની ભાજી બટાકા નુ શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#Cooksnap Shah Prity Shah Prity -
બટાકા ભાજી (Potato Bhaji Recipe In Gujarati)
આ વાનગી વલસાડ માં વધારે લોક પ્રિય છે જો તમે વલસાડ ગયા હોવ ત્યારે સ્ટેશન પર આ ભાજી મળે છે જેને પાઉં સાથે સર્વ કરવા માં આવે છે એને સવારે નાસ્તા માં કે ડિનર માં બનાવી શકાય છે Ami Desai -
-
તાંદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
-
-
-
મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpad_guj લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. આ ભાજી ખાવાથી ઘણા બધા લાભ થાય છે...મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે... Twinkal Kalpesh Kabrawala -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
-
બટાકા ની લીલી સુકીભાજી (Bataka Lili Suki Bhaji Recipe In Gujarati)
#RC4#ગ્રીન રેસિપીઆ રેસિપી આમ તો મારા મમ્મી એ બતાવી...પણ એમાં મે થોડો મારા મુજબ ચેન્જ કર્યો છે..અને બજાર જેવી જ બની Urja Doshi Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15331137
ટિપ્પણીઓ (2)