ઇન્સ્ટન્ટ ટોમેટો ઉપમા (Instant Tomato Upma Recipe In Gujarati)

Pooja Shah @cook_25041811
Saturday special
ઇન્સ્ટન્ટ ટોમેટો ઉપમા (Instant Tomato Upma Recipe In Gujarati)
Saturday special
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી ને સેકો.મરચા અને ટામેટા ને ચોપર માં બારીક સમારી લેવા.
- 2
ત્યારબાદ કડાઈ માં તેલ નાખો રાઈ અને લીમડા નાં પાન નાખી વઘારો. ત્યારબાદ મરચા અને ટામેટા ઉમેરી ને બરાબર સાંતળો. પછી એમાં સેકેલી સોજી ઉમેરી બરાબર મિક્સ કરો.ત્યારબાદ એમાં પાણી અને ખાંડ અને મીઠું ઉમેરો.
- 3
છેલ્લાં સર્વ કરતી વખતે વાટકા મે તેલ લગાવી ને ડીશ માં વાટકો ઉલટો કરો. ઉપર થી કોથમીર નાખી ને સર્વે કરો.
Similar Recipes
-
-
-
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
મકાઈ ઉપમા (Makai Upma Recipe In Gujarati)
#MVF લંચ મા આજ ભારે ભોજન ખાધુ તો સાંજે લાઇટ મકાઈ ઉપમા બનાવીયો. Harsha Gohil -
-
-
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મે આ રેસીપી મારી મમ્મી ,Cookpad ના બધા મેમ્બર અને દિશા જી પુનમ જી ને dedicate કરું છું. Thakar asha -
-
-
-
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપીસવાર ના નાસ્તા ફ્રેશ ગરમ .પોષ્ટિક હોય તો આખા દિવસ દરમ્યાન ટમી ફુલ હોય છે અને કામ કરવાની ક્ષમતા વધી જાય છે ઉપમા ના નાસ્તા સારા ઓપ્સન છે.. Saroj Shah -
-
-
-
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
-
સેવ ડુંગળી નું શાક અને રોટલો (Sev Dungli Shak Rotlo Recipe In Gujarati)
Saturday special lunch Kajal Ankur Dholakia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334307
ટિપ્પણીઓ (2)