ઉપમા (Upma Recipe In Gujarati)

Parul Chavda
Parul Chavda @paru4
Rajkot

ઉપમા (Upma Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4વ્યક્તિ
  1. 11/2 કપસોજી
  2. 4 1/2 કપપાણી
  3. 11/2 ચમચીમીઠું
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીઉરદ દાળ
  6. 2લીંબુ
  7. 2ડુંગળી
  8. 2 ચમચીતેલ
  9. 2લીલા મરચાં
  10. જરૂર મુજબ મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    કદાઇ મા સૂજી લેવી 10 મિનિટ ધીમ્યા ગેસપર સેકી લેવુ

  2. 2

    કદાઇ મા તેલ ગરમ થાય. રાયી radરદ દાળ લીમડો લીલા મરચા ઓઈનોન નાખી સેકી લેવુ 5 મિનિટે સેકે પાછી તેમા પાણી ઉમેરવું

  3. 3

    પાણી ઉકાળો તેમા મીઠું લીંબુ ના રસ નાખ્ખું બારાબાર મિક્સ કરી તેમા સેકેલી સૂજી નાખી મિક્સ કરવુ

  4. 4

    10 મિનિટ કવર કરી દેવુ ગરમ,પીરસો રેડી છા. રેસ્ટોરાં સ્ટાઇલ ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Chavda
પર
Rajkot
I love cooking for family n friends enjoy cooking new things.
વધુ વાંચો

Similar Recipes