ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
shivangi antani
shivangi antani @shivangi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 minitues
3 લોકો
  1. 3બટાકા
  2. 3નાની ડુંગળી
  3. 1લીલું મરચું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ટોમેટો કેચપ
  6. 2 સ્પૂનકોર્ન ફ્લોર
  7. 2 સ્પૂનમેંદો
  8. 1/4મરી પાઉડર
  9. 2 સ્પૂનસોયા સોસ
  10. 2 સ્પૂનસીઝવાન ચીલી સોસ
  11. લીલી ડુંગળી
  12. કોથમીર ગાર્નીશિંગ માટે
  13. આદુ
  14. 3 કળીલસણ
  15. તેલ વઘાર માટે
  16. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 minitues
  1. 1

    સૌપ્રથમ બટેટાની મોટી મોટી સ્લાઇસ કરવી. હવે તેમાં મેંદો,કોનૅ ફ્લોર, મીઠું અને મરી ઉમેરી હવે બટેકા ની સ્લાઈસ તળી લેવી.

  2. 2

    બીજી કડાઈમાં થોડું તેલ લઇ ડુંગળી, મરચાં,લસણ, આદુની પેસ્ટ આ બધું ઉમેરી થોડું સાંતળવું.

  3. 3

    હવે સોયા સોસ સેઝવાન ચીલી સોસ ટોમેટો કેચપ ઉમેરી અને તેનામા બટેટાની સ્લાઈઝ વાળું મિશ્રણ ઉમેરવું.. હવે આ આપણું ડીલીશ્યસ ડ્રેગન પોટેટો તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes