રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રોબો ચોખાના લોટનો મેંદો પાણી કાંદા લીલા મરચા લીલા ધાણા અને મીઠું ઉમેરી લો. આ બધું મિક્સ કરીને ખીરું બનાવી લો.
- 2
આ ખીરાને એક કલાક માટે રેસ્ટ આપો. હવે એક નોન સ્ટીક તવા પર તેલ લગાવી લો. હવે તેના ઉપર ખીરું પાથરી ને ઢોસા બનાવો. થોડો ગેસ ફાસ્ટ કરી બન્ને બાજુથી કડક થાય તે રીતે ઢોસા ને શેકી લો.
- 3
હવે ગરમાગરમ ઢોસા ને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#Eb ઝટપટ બને એવો અને હેલ્ધી એવો નાસ્તો કોને ન ગમે?? આજે રવા ઢોસા ટ્રાય કર્યા. ખૂબ ક્ર્સ્પી અને હળવો નાસ્તો. Dr. Pushpa Dixit -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. KALPA -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335292
ટિપ્પણીઓ